Weather Update: ભાદરવાના આરંભે વધશે બફારાનું પ્રમાણ, તાપી અને વલસાડ જિલ્લામાં વરસાદની આંશિક શક્યતા

રાજ્યમાં મહાનગર અમદાવાદની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જોકે 77 ટકા ભેજની સાથે સાથે વાદળછાયા વાતાવરણથી બફારાનો અનુભવ થશે. તો અમરેલીમાં મહત્તમ 33 તાપમાન ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે.

Weather Update: ભાદરવાના આરંભે વધશે બફારાનું પ્રમાણ, તાપી અને વલસાડ જિલ્લામાં વરસાદની આંશિક શક્યતા
Gujarat Weather update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 6:40 AM

Weather Update: રાજ્યમાં હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે આજે રાજ્યના મોટા ભાગના શહેરોમાં વરસાદની (Rain) કોઈ જ શકયતા નથી અને મોટા ભાગના શહેરોનું તાપમાન પણ મહત્તમ 30 ડિગ્રી ઉપર જ રહેશે તેથી બફારો (Humidity) અનુભવાઈ શકે છે. ધીરે ધીરે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટી  રહ્યું છે જોકે બફારનું પ્રમાણ એકળાવી શકે છે.  રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદનું પ્રમાણ ન  હોવાને કારણે બાફનો અનુભવ થઈ શકે છે.

અમદાવાદ અને આણંદમાં બફારો અકળાવશે

રાજ્યમાં મહાનગર અમદાવાદની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જોકે 77 ટકા ભેજની સાથે સાથે વાદળછાયા વાતાવરણથી બફારાનો અનુભવ થશે. તો અમરેલીમાં મહત્તમ 33 તાપમાન ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. 68 ટકા ભેજ સાથે વરસાદની બિલકુલ શક્યતા નથી. તો આણંદમાં ભેજ 75 ટકા જેટલો રહેશે અને વરસાદની શકયતા નથી. જોકે શહેરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

પ્રાથમિક અનુમાન મુજબ ભરૂચમાં (Bharuch) મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો વરસાદની બિલકુલ શક્યતા નથી જોકે 75 ટકા ભેજને કારણે બાફ અનુભવાશે તો ભાવનગરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે બોટાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. બોટાદમાં પણ મેઘરાજા વરસે તેવી કોઈ શક્યતા નથી. તો છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે અહીં વાદળછાયાં વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

ડાંગમાં પડશે વરસાદી ઝાપટાં દાહોદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો ડાંગમાં 87 ટકા જેટલા ભેજ સાથે મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાંપટાં પડી શકે છે. તો દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે બફારાનો અનુભવ થઈ શકે છે.હ્યુમિડિટીનું પ્રમાણ 72 ટકા રહેશે.

ગીર સોમનાથમાં રહેશે વાદળછાયું વાતાવરણ

રાજયના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો અહીં પણ 72 ટકા ભેજ સાથે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જયારે ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે બફારાનું પ્રમાણ 82 ટકા જેટલું રહેશે તેમજ વાતાવરણ વાદળછાયું રહેશે. તો જામનગરમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે જૂનાગઢમાં (Junagadh) મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તેમજ વાતાવરણ વાદળછાયું રહેશે, પરંતુ વરસાદની કોઈ શકયતા નથી.

કચ્છવાસીઓને વરસાદમાં રાહત

આવતીકાલે કચ્છનું (Kutch) વાતાવરણ એકદમ ચોખ્ખુ રહેશે. જિલ્લાનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ ભેજનું પ્રમાણ 74 ટકા જેટલું રહેશે. તો ખેડામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. 75 ટકા ભેજ સાથે અહીં વરસાદની શકયતા નથી.

મહિસાગરમાં વરસાદની આંશિક શક્યતા

મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. અને અહીં વરસાદની શક્યતા નથી. તો મહેસાણામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ 77 ટકા જેટલું રહેશે. તો મોરબીમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. મહેસાણા તેમજ મોરબીમાં આવતીકાલે વરસાદની બિલકુલ શક્યતા નથી.

નર્મદા  (Narmada) જિલ્લામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો વરસાદી ઝાપટાની આંશિક શકયતા છે જ્યારે નવસારી જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. વરસાદી ઝાપટા સાથે ભેજનું પ્રમાણ 82 ટકા જેટલું રહેશે. જ્યારે પંચમહાલમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. પોરબંદરમાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

જયારે રાજકોટમાં (Rajkot) મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં (Sabarkantha) મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તેમજ 81 ટકા હ્યુમિડીટી સાથે વાદળછાયા વાતાવરણમાં બફારાનો અનુભવ થશે. જ્યારે સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. વાદલછાયા વાતાવરણ સાથે ભેજનું પ્રમાણ 67 ટકા જેટલું રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. અને વરસાદી ઝાપટા પલાળી શકે તેવી શકયતા છે તો વડોદરામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદની શકયતા 40 ટકા જેટલી છે અને ભેજનું પ્રમાણ 83 ટકા રહેશે આથી બફારો અકળાવી શકે છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">