પંચમહાલમાં અવિરત મેઘમહેર, હડફ અને દેવ ડેમમાંથી સીઝનમાં બીજી વખત પાણી છોડાયું

પંચમહાલ જિલ્લામાં સતત 3 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને લઈને જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાવા પામી છે, એમાં પણ જિલ્લાના હડફ અને દેવ ડેમમાંથી આ સીઝનમાં બીજી વખત પાણી છોડવાની તંત્રને ફરજ પડી હતી. હડફ ડેમમાંથી 4800 ક્યુસેક અને દેવ ડેમમાંથી 964 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં […]

પંચમહાલમાં અવિરત મેઘમહેર, હડફ અને દેવ ડેમમાંથી સીઝનમાં બીજી વખત પાણી છોડાયું
Follow Us:
Nikunj Patel
| Edited By: | Updated on: Sep 19, 2020 | 7:38 PM

પંચમહાલ જિલ્લામાં સતત 3 દિવસથી અવિરત વરસી રહેલા વરસાદને લઈને જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાવા પામી છે, એમાં પણ જિલ્લાના હડફ અને દેવ ડેમમાંથી આ સીઝનમાં બીજી વખત પાણી છોડવાની તંત્રને ફરજ પડી હતી. હડફ ડેમમાંથી 4800 ક્યુસેક અને દેવ ડેમમાંથી 964 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે તો ઉપરવાસમાં પણ થઈ રહેલા વરસાદને કારણે જિલ્લાના તમામ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે.

Panchmahal ma avirat meghmehar hadaf ane dev dem mathi season ma biji vakhat pani chodayu

Dev Dam Halol

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલા હડફ ડેમમાં પણ દાહોદ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને નવા પાણીની આવક શરૂ થઈ છે, હડફ ડેમમાં આજે 4800 ક્યુસેક નવા પાણીની આવક થઈ હતી, જેની સામે નદીમાં 2800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હડફ ડેમની ભયજનક સપાટી 166.20 મીટર છે. જ્યારે ડેમની હાલની જળસપાટી 165.20 મીટરે પહોંચી છે. હડફ ડેમમાં પાણી છોડાતા તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે હડફ નદીના કાંઠે આવતા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Panchmahal ma avirat meghmehar hadaf ane dev dem mathi season ma biji vakhat pani chodayu

બીજી તરફ હાલોલ તાલુકાના દેવ ડેમમાં પણ 1,047 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 2 દરવાજા ખોલીને 964 ક્યુસેક પાણી દેવ નદીમાં છોડવામાં આવ્યું હતું. નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના હાલોલ તાલુકાના 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લાના બંને જળાશયોમાં પાણીની આવક નોંધપાત્ર થતાં ડેમના રુલ લેવલ જાળવવા માટે સીઝનમાં બીજી વખત પાણી નદીઓમાં છોડવામાં આવ્યા હતા, જ્યારે ડેમમાં પાણીની આવકને લઈને ધરતીપુત્રોમાં હર્ષની લાગણી છવાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">