AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે મકાન ધરાશાય,11 લોકો દિવાલ તળે દબાયા, બે બાળકો સહિત એક મહિલાનું મોત, ફાયર બ્રિગેડના જવાનોએ તમામને બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા

પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે એક દર્દનાક દુર્ઘટનામાં બે બાળકો સહિત એક મહિલાનું મોત થયું છે. બાંધકામ દરમિયાન મજૂરો માટે કોઈ પ્રકારની સુરક્ષા ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. સેજલપુરા ગામે એક નવા મકાનના પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બાજુની દુકાનની જર્જરીત દિવાલ ધરાશાયી થતાં કુલ 11 લોકો દટાઈ ગયા હતા જેમાંથી […]

પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે મકાન ધરાશાય,11 લોકો દિવાલ તળે દબાયા, બે બાળકો સહિત એક મહિલાનું મોત, ફાયર બ્રિગેડના જવાનોએ તમામને બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા
https://tv9gujarati.in/palanpur-taaluka…vil-ma-khasedaya/
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 18, 2020 | 9:31 PM
Share

પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે એક દર્દનાક દુર્ઘટનામાં બે બાળકો સહિત એક મહિલાનું મોત થયું છે. બાંધકામ દરમિયાન મજૂરો માટે કોઈ પ્રકારની સુરક્ષા ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. સેજલપુરા ગામે એક નવા મકાનના પાયા ખોદવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન બાજુની દુકાનની જર્જરીત દિવાલ ધરાશાયી થતાં કુલ 11 લોકો દટાઈ ગયા હતા જેમાંથી ત્રણનાં મોત થયા છે જ્યારે અન્ય આઠ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં અહીં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા  ત્યારબાદ પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તમામને બહાર કાઢીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
g clip-path="url(#clip0_868_265)">