નવરાત્રી સાથે જોડાયેલા વ્યવસાયકારો ભાજપ કાર્યાલય કમલમ્ પર પહોંચ્યા,રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે ભાજપ સંગઠનમાં રજૂઆત,ઇવેન્ટ આયોજકો છેલ્લા કેટલાય સમયથી છે બેરોજગાર

કોરોનાનાં કારણે અનેક ધંધા રોજગાર પર અસર પડી છે અને ખાસ કરીને ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો તો બિલકુલ બેરોજગાર જેવી સ્થિતિમાં આવી ગયા છે ત્યારે આગામી સમયમાં આવી રેહલા નવરાત્રી તહેવાર સાથે જોડાયેલા વ્યવસાયકારો ભાજપ કાર્યાલય કમલમ્ પર પહોંચ્યા હતા. સંગીતકારો, લાઇટ ડેકોરેશનવાળા અને આયોજકો  કમલમ્ પહોચીને રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે […]

નવરાત્રી સાથે જોડાયેલા વ્યવસાયકારો ભાજપ કાર્યાલય કમલમ્ પર પહોંચ્યા,રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે ભાજપ સંગઠનમાં રજૂઆત,ઇવેન્ટ આયોજકો છેલ્લા કેટલાય સમયથી છે બેરોજગાર
http://tv9gujarati.in/navratri-saathe-…bhajap-ma-rjuaat/
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Sep 19, 2020 | 6:50 PM

કોરોનાનાં કારણે અનેક ધંધા રોજગાર પર અસર પડી છે અને ખાસ કરીને ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકો તો બિલકુલ બેરોજગાર જેવી સ્થિતિમાં આવી ગયા છે ત્યારે આગામી સમયમાં આવી રેહલા નવરાત્રી તહેવાર સાથે જોડાયેલા વ્યવસાયકારો ભાજપ કાર્યાલય કમલમ્ પર પહોંચ્યા હતા. સંગીતકારો, લાઇટ ડેકોરેશનવાળા અને આયોજકો  કમલમ્ પહોચીને રાજ્ય સરકાર નવરાત્રિનું આયોજન કરે તે મુદ્દે ભાજપ સંગઠનમાં રજૂઆત કરી હતી. સાથે જ અંબાજી મંદિર ખોલવા માટે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને રજૂઆત કરી હતી. ગરબા યોજાય તે મુદ્દે વિંનંતી પત્ર પાઠવીને સરકાર ગરબા માટે ગાઈડલાઈન સાથે મંજૂરી આપે તેવી આશા ઇવેન્ટ આયોજકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી કેમકે તેઓ છેલ્લા કેટલાય સમયથી બેરોજગાર જેવી જીંદગી જીવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">