એરપોર્ટ પર જામ્યો નવરાત્રીનો રંગ, મુસાફરો સાથે એર સ્ટાફની ગરબાની રમઝટ, જુઓ VIDEO
નવરાત્રી હોય અને ગુજરાતીઓ ગરબા ન રમે તેવું કેવી રીતે બને, પછી એ ભલેને કોઈ પણ સ્થળ હોય. સુરતમાં પણ કંઈક આવોજ નજારો જોવા મળ્યો. સુરત એરપોર્ટ પર એર સ્ટાફે ગરબા ઘૂમીને નવરાત્રીની મોજ માણી હતી. એટલું જ નહી પરંતુ એર સ્ટાફને ગરબે ઘૂમતા જોઈને મુસાફરો પણ આ તકને છોડવા ન માંગતા હોય તેમ, મુસાફરોએ […]
નવરાત્રી હોય અને ગુજરાતીઓ ગરબા ન રમે તેવું કેવી રીતે બને, પછી એ ભલેને કોઈ પણ સ્થળ હોય. સુરતમાં પણ કંઈક આવોજ નજારો જોવા મળ્યો. સુરત એરપોર્ટ પર એર સ્ટાફે ગરબા ઘૂમીને નવરાત્રીની મોજ માણી હતી. એટલું જ નહી પરંતુ એર સ્ટાફને ગરબે ઘૂમતા જોઈને મુસાફરો પણ આ તકને છોડવા ન માંગતા હોય તેમ, મુસાફરોએ પણ ગરબે ઘૂમીને નવરાત્રીનો આનંદ માણ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Navratri celebrations take over #Surat airport as staff, passengers perform garba#Navratri2019 #TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १ ऑक्टोबर, २०१९
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જૂનાગઢની માંગરોળ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ