Tender Today : એકતાનગરમાં ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટના કામો માટે ટેન્ડર જાહેર, આ તારીખ સુધીમાં ભાવપત્રક કરવાના રહેશે સબમીટ
Tender News : કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ઓફ ડેકોરેટીવ લાઇટિંગ પેકેજ-3 ફોર વન યર ફોર ધી ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ એકતાનગરના કામ માટે આ ટેન્ડર જાહેર કરાયુ છે. ઓનલાઇન ટેન્ડર ડોક્યુમેન્ટ સબમીશનની છેલ્લી તારીખ 18 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે.

ગુજરાત સરકારના સંપૂર્ણ માલિકીના સાહસ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ઇ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. મુખ્ય ઇજનેર નર્મદા યોજના જળ વિભાગ, વડોદરા તરફથી સરદાર સરોવર યોજનાના નીચે જણાવેલા કામ માટે કોન્ટ્રાક્ટરો પાસેથી ઓનલાઇન પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો-Ahmedabad : વિવાદિત હાટકેશ્વર બ્રિજના મુદ્દે 4 આરોપીના આગોતરા જામીનની અરજીના ચુકાદા પર આજે સૌની નજર
કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ ઓફ ડેકોરેટીવ લાઇટિંગ પેકેજ-3 ફોર વન યર ફોર ધી ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ એકતાનગરના કામ માટે આ ટેન્ડર જાહેર કરાયુ છે. ઓનલાઇન ટેન્ડર ડોક્યુમેન્ટ સબમીશનની છેલ્લી તારીખ 18 મે 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડરની અંદાજીત રકમ 21.34 લાખ રુપિયા છે. આ ટેન્ડર અંગેની વધારે માહિતી ઉપર જણાવેલા સરનામે તેમજ www.ssnni.nprocure.com પરથી મળી રહેશે.