મોરબીમાં કેમિકલયુક્ત પાણી ડેમમાં ભળતું હોવાનો વીડિયો વાયરલ, ખેડૂતોને નુકસાનની ભીતિ

મોરબીના ટંકારામાં કેમકિલયુક્ત પાણી બંગાવાડી ડેમમાં ભળતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેમિકલ યુક્ત પાણી ડેમમાં ભળી રહ્યું છે. કેમકિલયુક્ત પાણીને લઇને ખેડૂતોની ચિંતા વધી રહી છે. ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છેકે કેમિકલયુક્ત પાણીનો ઉપયોગ ખેતરમાં કરવાથી ખેતરના પાકને નુકસાન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે […]

Niyati Trivedi
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:15 PM

મોરબીના ટંકારામાં કેમકિલયુક્ત પાણી બંગાવાડી ડેમમાં ભળતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેમિકલ યુક્ત પાણી ડેમમાં ભળી રહ્યું છે. કેમકિલયુક્ત પાણીને લઇને ખેડૂતોની ચિંતા વધી રહી છે. ખેડૂતો દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છેકે કેમિકલયુક્ત પાણીનો ઉપયોગ ખેતરમાં કરવાથી ખેતરના પાકને નુકસાન થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે કેમિકલયુક્ત પાણી ક્યાંથી આવ્યું અને કોણે છોડ્યું તે અંગે કોઇ જાણકારી ન હોવાથી ખેડૂતો તપાસની માગ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow Us:
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">