Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હવામાન વિભાગે ચોમાસાની વિદાયને લઈ સૂચક આગાહી કરી છે અને સાથે જ જણાવ્યું છે કે 10 ઓક્ટોબર પછી રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઈ શકે છે. આગામી 4 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે તો પાંચમાં દિવસથી વરસાદની તીવ્રતામાં પણ ઘટાડો થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો