નર્મદા જિલ્લામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ, હેરણ નદીમાં પૂરથી સેવાડા ગામના રોડ પર પડી તિરાડો, જુઓ VIDEO

નર્મદા જિલ્લામાં તિલકવાડાના સેવાડા ગામ નજીક આવેલી હેરણ નદી બે કાંઠે આવતાં નવા બનેલા રોડ પર તિરાડો પડી છે. કરોડાના ખર્ચે બનેલા રોડ પર પાણી ફરતાં જ ભ્રષ્ટાચારની તિરડો ખુલી પડી ગઈ છે. વડોદરા જિલ્લાના ચમરવાળા અને નર્મદા જિલ્લાના સેવાડાને જોડતા બ્રિજના સર્વિસ રોડ પર આ તિરાડો પડી છે. રોડ પર તિરાડો પડતાં વાહનચાલકોની સાથે […]

નર્મદા જિલ્લામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ, હેરણ નદીમાં પૂરથી સેવાડા ગામના રોડ પર પડી તિરાડો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 08, 2019 | 7:41 AM

નર્મદા જિલ્લામાં તિલકવાડાના સેવાડા ગામ નજીક આવેલી હેરણ નદી બે કાંઠે આવતાં નવા બનેલા રોડ પર તિરાડો પડી છે. કરોડાના ખર્ચે બનેલા રોડ પર પાણી ફરતાં જ ભ્રષ્ટાચારની તિરડો ખુલી પડી ગઈ છે. વડોદરા જિલ્લાના ચમરવાળા અને નર્મદા જિલ્લાના સેવાડાને જોડતા બ્રિજના સર્વિસ રોડ પર આ તિરાડો પડી છે. રોડ પર તિરાડો પડતાં વાહનચાલકોની સાથે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો: પંચમહાલ: ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">