Mehsana : વોટરપાર્કમાં લોકોની ઉમટી ભીડ, 60 ટકા ક્ષમતા સાથે વોટરપાર્ક શરૂ

સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે 60 ટકા ક્ષમતા સાથે વૉટરપાર્ક શરૂ થયા છે. મહેસાણાના બ્લિશ વૉટરપાર્કમાં પ્રથમ દિવસે જ ઘણા લોકો આવી પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 10:28 PM

Mehsana : કોરોના કાળમાં 2 વર્ષથી ઠપ્પ થયેલા વૉટર પાર્ક આજથી ફરી શરૂ થયા છે. સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે 60 ટકા ક્ષમતા સાથે વૉટરપાર્ક શરૂ થયા છે. મહેસાણાના બ્લિશ વૉટરપાર્કમાં પ્રથમ દિવસે જ ઘણા લોકો આવી પહોંચ્યા હતા. મહેસાણા, અમદાવાદ, મુંબઈથી પ્રવાસીઓ વૉટર પાર્કની મજા માણવા ઉમટ્યા હતા. બાળકોથી લઈને મોટેરાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. મહિલાઓએ પણ બે વર્ષ ઘરમાં રહ્યા બાદ આજે વૉટર પાર્કની મોજ માણી હતી. મહત્વનું છે કે સરકારે વૉટર પાર્ક સંચાલકોને વીજળીના બિલમાં ફિક્સ ચાર્જમાંથી રાહત આપેલી છે.

Follow Us:
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">