AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નડિયાદમાં યોગગુરુ બાબા રામદેવે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું રામ માત્ર હિન્દુના જ નહીં મુસ્લિમોના પણ પૂર્વજ હતા

લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર બને તેવી હિન્દુ સંગઠનો અને સાધુસંતોની માગ વચ્ચે બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. ખેડાના નડિયાદમાં યોગના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબા રામદેવે કહ્યુ કે, રામ મંદિર બનવું જ જોઈએ. તેમણે સવાલ કર્યો કે, રામ મંદિર અયોધ્યામાં નહીં તો મક્કા મદિના કે વેટિકન સિટીમાં બનશે? જુઓ VIDEO :  બાબા રામદેવે […]

નડિયાદમાં યોગગુરુ બાબા રામદેવે કર્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું રામ માત્ર હિન્દુના જ નહીં મુસ્લિમોના પણ પૂર્વજ હતા
Baba Ramdev
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 09, 2019 | 7:55 AM
Share

લોકસભા ચૂંટણી પહેલા રામ મંદિર બને તેવી હિન્દુ સંગઠનો અને સાધુસંતોની માગ વચ્ચે બાબા રામદેવે મોટું નિવેદન આપ્યું છે. ખેડાના નડિયાદમાં યોગના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા બાબા રામદેવે કહ્યુ કે, રામ મંદિર બનવું જ જોઈએ. તેમણે સવાલ કર્યો કે, રામ મંદિર અયોધ્યામાં નહીં તો મક્કા મદિના કે વેટિકન સિટીમાં બનશે?

જુઓ VIDEO : 

બાબા રામદેવે દાવો કર્યો કે, રામ માત્ર હિંદુઓના જ નહીં, મુસ્લિમોના પણ પૂર્વજ હતા. એટલું જ નહીં, 2019ની ચૂંટણીને લઈને બાબા રામદેવે પોતાનો મત રજૂ કર્યો. તેમણે કહ્યુ કે, 2019ની ચૂંટણીમાં અનેક સામાજિક પડકારો છે. આશા વ્યક્ત કરતા કહ્યુ કે, સંઘર્ષ સારો હશે પણ રાષ્ટ્રના હિતમાં પરિણામ શુભ જ આવશે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
લૂંટારુઓ વેલંજા, કઠોરના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની શંકા
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
ઉમેદવાર પર સોના-ચાંદીની નોટોનો વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">