Local Body Poll 2021: રાજકોટમાં ભાજપ પોલીસની સત્તાનો દુરપયોગ કરતા હોવાનો કર્યો આક્ષેપ, જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત

Local Body Poll 2021: Rajkot સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ દિવસેને દિવસે ગરમ થતો જોવામાં આવે છે. એક પક્ષ બીજા પક્ષ પર દોષના ટોપલા ઢોળતા જોવા મળી રહ્યા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 17, 2021 | 9:10 PM

Local Body Poll 2021: Rajkot સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને માહોલ દિવસેને દિવસે ગરમ થતો જોવામાં આવે છે. એક પક્ષ બીજા પક્ષ પર દોષના ટોપલા ઢોળતા જોવા મળી રહ્યા છે. આવું જ કંઈક રાજકોટ મહાનગરપાલિકાી ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાજપ પોલીસની સત્તાનો દુરપયોગ કરી રહી છે. ચૂંટણી દરમિયાન પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને ધમકાવતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ ખોટી અરજીઓ કરીને હેરાન કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરી રહ્યા છે.

આ પણ વાંચો: Dhoraji: ઝાંઝમેર તાલુકા પંચાયતમાં ભાજપમાંથી ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારે ઝેર ગટગટાવ્યું

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">