સુરત: મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કર્યો આપઘાત

સુરતમાં મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં આ મહિલા PSI ફરજ બજાવતા હતા. કક્ષાવાડી પોલીસ ક્વાર્ટરમાં આપઘાત કર્યો હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે આપઘાત કયા કારણસર કર્યો તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી પણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.   Web Stories […]

સુરત: મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી કર્યો આપઘાત
Follow Us:
| Updated on: Dec 05, 2020 | 4:23 PM

સુરતમાં મહિલા PSIએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યાનો બનાવ બન્યો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં આ મહિલા PSI ફરજ બજાવતા હતા. કક્ષાવાડી પોલીસ ક્વાર્ટરમાં આપઘાત કર્યો હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે આપઘાત કયા કારણસર કર્યો તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી મળી રહી નથી પણ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોના વેક્સિનને લઇને સુરત મનપાનો સૌ-પ્રથમ ડેટા તૈયાર થયો, 28,500 આરોગ્ય કર્મચારીઓને સૌપ્રથમ વેક્સિન અપાશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">