ગોધરા નગરપાલિકામાં ફાયર વિભાગની કંગાળ હાલત, 18 કર્મચારીના મહેકમ સામે માત્ર 4 કર્મીની જ કાયમી નિમણૂક
સુરતના અગ્નિકાંડ બાદ ગોધરા નગરપાલિકા વિસ્તારના 100થી વધારે ખાનગી ટ્યુશન ક્લાસના ચંચાલકોએ ફાયર વિભાગની NOC મેળવવા પડાપડી કરી રહ્યાં છે. પરંતુ ગોધરા પાલિકાનું ફાયર વિભાગ મોટી દુર્ઘટના માટે સજ્જ ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ 12-010-2024 સદીઓની આ રેસમાં […]
સુરતના અગ્નિકાંડ બાદ ગોધરા નગરપાલિકા વિસ્તારના 100થી વધારે ખાનગી ટ્યુશન ક્લાસના ચંચાલકોએ ફાયર વિભાગની NOC મેળવવા પડાપડી કરી રહ્યાં છે. પરંતુ ગોધરા પાલિકાનું ફાયર વિભાગ મોટી દુર્ઘટના માટે સજ્જ ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગોધરા પાલિકામાં ફાયર વિભાગના કર્મચારીઓ અને સાધનોની સંખ્યા વસતીની સરખામણીએ ખૂબ ઓછી છે. ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગના મંજૂર 18 કર્મચારીઓના મહેકમ સામે 4 કર્મચારીઓની જ કાયમી નિમણૂંક કરવામાં આવી છે.
આ પણ વાંચો: જાણો કેમ સાંસદે DSPને કરી સલામ, જોતા રહી ગયા આજુબાજુના લોકો
આ ઉપરાંત ફાયર વિભાગ પાસે કાયમી ડ્રાઈવર પણ નથી તો બીજી તરફ ગોધરા મહાનગરપાલિકાએ રેલવે, જેટકો, એમજીવીસીએલ અને જિલ્લા પંચાયતને અગાઉ આપેલી સેવાના બિલ હજુ પણ ચુકવાયા નથી.