VIDEO: કચ્છમાં વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ, આસપાસના વિસ્તારોમાં BSFએ સઘન કોમ્બિંગ શરૂ કર્યુ
કચ્છમાં વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. લખપતના હરામીનાળા વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. ત્યારે પાકિસ્તાની બોટ ઝડપાતા બીએસએફએ આસપાસના વિસ્તારોમાં સઘન કોમ્બિંગ શરૂ કર્યું છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું […]
કચ્છમાં વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. લખપતના હરામીનાળા વિસ્તારમાંથી BSFએ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. ત્યારે પાકિસ્તાની બોટ ઝડપાતા બીએસએફએ આસપાસના વિસ્તારોમાં સઘન કોમ્બિંગ શરૂ કર્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો