Kutch : BSF પશ્ચિમી કમાન્ડના ADG ગુજરાતની બે દિવસની મુલાકાતે, કચ્છ બોર્ડરની સુરક્ષાનુ નિર્દેશન કર્યુ

કચ્છ બોર્ડર પર BSF ના ઓપરેશનના થોડા દિવસોમાંજ BSF ના ઉચ્ચ અધિકારીએ કચ્છ બોર્ડરની મુલાકાત કરી છે. આજે BSF પશ્ચિમી કમાન્ડના ADG પી.વી રામા શાસ્ત્રીએ કચ્છની હરામીનાળા બોર્ડર તથા ક્રિક વિસ્તારની મુલાકાત કરી હતી અને સુરક્ષાની સમીક્ષા કરી હતી.

Kutch : BSF પશ્ચિમી કમાન્ડના ADG ગુજરાતની બે દિવસની મુલાકાતે, કચ્છ બોર્ડરની સુરક્ષાનુ નિર્દેશન કર્યુ
ADG BSF Western Command reviewed security scenario in Creek area
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 26, 2022 | 10:58 PM

તાજેતરમાંજ ગુજરાતની સરહદ(Gujarat Border)  પર ડ્રગ્સની સાથે પાકિસ્તાની મરીનની નાપાક હરકતોના કિસ્સાઓ વધ્યા છે. તેવામા તાજેતરમાંજ BSF એ કચ્છની(Kutch) અટપટ્ટી એવી હરામીનાળા બોર્ડર પર એક ઓપરેશન લોંચ કરી 18 બોટ અને 6 પાકિસ્તાની માછીમાર ધુસણખોરોને ઝડપી પાડ્યા હતા. જો કે કચ્છ બોર્ડર પર BSF ના ઓપરેશનના થોડા દિવસોમાંજ BSF ના ઉચ્ચ અધિકારીએ કચ્છ બોર્ડરની મુલાકાત કરી છે. આજે BSF પશ્ચિમી  કમાન્ડના ADG પી.વી રામા શાસ્ત્રીએ કચ્છની હરામીનાળા બોર્ડર તથા ક્રિક( Sircrik)  વિસ્તારની મુલાકાત કરી હતી અને સુરક્ષાની સમીક્ષા કરી હતી.

25 તારીખે ગુજરાત ફ્રન્ટીઅરમાં અધિકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ આજે તેઓ કચ્છ સરહદની મુલાકાતે આવ્યા હતા અને કચ્છની ક્રિક તથા હરામીનાળા બોર્ડરની મુલાકાત લીધી હતી. અને દરિયાઇ સુરક્ષાની સમિક્ષા કરી હતી. મુલાકાત દરમ્યાન તેઓએ બોટ પેટ્રોલીંગ, ફ્લોટીંગ BOP તથા દલદલી વિસ્તારની મુલાકાત કરી ઓપરેશનલ તૈયારીઓ અને પડકારો અંગે સમીક્ષા કરી હતી.

ADG BSF Western Command reviewed Harami Nala Area

ADG BSF Western Command reviewed Harami Nala Area

મુલાકાત દરમ્યાન ગુજરાત BSFના.આઇ.જી જી.એસ. મલિક તથા કચ્છ BSF ના ડી.આઇ.જી સહિત ગુજરાત અને કચ્છના ઉચ્ચ BSFના અધિકારીઓ સાથે રહ્યા હતા. ભૌગોલીક સ્થિતીની સમીક્ષા અને જવાનોની તૈયારીઓ નિહાળ્યા બાદ તેઓએ મહત્વપુર્ણ સુચનો સાથે સુરક્ષા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. સતત એક સપ્તાહ સુધી કચ્છની દરિયાઇ સરહદ પર ઓપરેશન ચલાવી BSF એ કરેલી કાર્યવાહી પછી BSF પચ્છિમી કમાન્ડના ADG ની મુલાકાત ધણી સુચક મનાઇ રહી છે. મુલાકાત દરમ્યાન ગુજરાત BSFના અધિકારીઓએ ભૌગોલીક સ્થિતી તથા પડકારો અંગે માહિતી સાથે જવાનોના પ્રક્ષિશણ બાબતોથી માહિતગાર કર્યા હતા.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

આ પણ  વાંચો : સુરતના લીંબાયત વિસ્તારમાં 2 કલાક બાદ ગુમ બાળકી મળી આવી, પોલીસની તાત્કાલિક કાર્યવાહી

આ પણ  વાંચો : Rajkot : ધોરાજીના રામપરામાં ધારાસભ્ય લલિત વસોયા ગુમ થયાના પોસ્ટર્સ લાગ્યા

અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">