Jamnagar : કોરોના કાળમાં વેપારી સાથે છેતરપિંડી કરનારા ત્રણની પોલીસે ધરપકડ કરી

જામનગર પોલીસે કોરોના કાળમાં કેમિકલના વેપારી પાસેથી 1. 35 કરોડની છેતરપિંડી કરનારા ત્રણ શખ્સની મુંબઈથી ધરપકડ કરી છે.

Jamnagar : કોરોના કાળમાં વેપારી સાથે છેતરપિંડી કરનારા ત્રણની પોલીસે ધરપકડ કરી
Jamnagar police arrest Three Person Involve In Fraud
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 11:53 PM

જામનગર( Jamnagar) માં  પોલીસે કોરોના કાળ દરમ્યાન વેપારીને વધુ નફો કમાવી આપવાની લાલચ આપીને 1.35 કરોડની છેતરપિંડી( Fraud) કરનારા ત્રણ શખ્સની ધરપકડ કરી છે.જેમાં છેતરપિંડી કરનારા બે નાઇઝીરીયન નાગરિક સાથે મુંબઈની સ્થાનિક વ્યકિત પણ શામેલ હતી. જો કે સમગ્ર પ્રકરણના હજુ વધુ લોકો સંડોવાયેલા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

જામનગરના વેપારી મનોજભાઈ શાહને કેમીકલના વ્યવસાયમાં વધુ નફો કમાવી આપવાની લાલચ આપી મે મહિનામાં તેમની પાસેથી બે શખ્સોએ 1.35 કરોડની રકમની છેતરપીંડી કરી હોવાની પોલીસમાં ફરીયાદ થઈ હતી. જેની તપાસ દરમ્યાન પોલીસ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. તેમજ ટેકનીકલ મદદ માટે સાઈબર પોલીસનો સંપર્ક કર્યો હતો અને તેના પરથી લોકેશન કઢાવાતાં કેટલાક આરોપી મુંબઈમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

જેના પગલે મુંબઈ ગયેલી પોલીસની ટીમે આ ગુન્હાના મુખ્ય સુત્રધાર ઓનીએ ઝીલીંગબો હેપ્રોચી ઉર્ફે ચીમા ઉર્ફે એન્થોની (ઉ.વ. ૪૫) તથા ઓકોનકવો પરચેચ્યુઅલ ગીફટ ઉર્ફે માઈકલ ઉર્ફે સોફીયા કેનેડી (ઉ.વ. ૩૭) નામના મહિલાની અને વાયરલેસ એન્ટરપ્રાઇઝના ખાતાધારક જયેશભાઇ વસંતભાઇ રાહીરાસી(ઉવ.32) ની અટકાયત કરી જામનગર લાવવામાં આવ્યા હતા. જેમને ગઈકાલે રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાયા હતાં. જેમા અદાલતે આગામી તા. ૧૭ જુલાઇ સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો : Bhoot Police Release Date: આ દિવસે રિલીઝ થશે સૈફ અને અર્જુનની ફિલ્મ ‘ભૂત પુલિસ’, ભૂતોની આવશે આફત

આ પણ વાંચો : Gujarat Monsoon 2021: બંગાળની ખાડીમાં ઉદ્દભવનારી વરસાદી સિસ્ટમ લાવશે ધમાકેદાર વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ 

આ પણ વાંચો : E Charging Station: કેવડીયામાં પહેલા ઈ-ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ, પ્રવાસીઓ માટે હવે ઈલેક્ટ્રિક વાહનોનાં ઉપયોગ પર ભાર

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">