International Women’s Day 2021: મળો એવી મહિલાને જે ખરા અર્થમાં કોરોના વોરિયર સાબિત થઈ

International Women's Day 2021: વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. સુરતની એક એવી નર્સ જેણે કોરોનાકાળમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ પોતાની સેવાને અવિરત ચાલુ રાખી હતી. સુરતના પીડિયાટ્રિક વિભાગમાં કામ કરતા હેડ નર્સ ઊર્મિલા પ્રધાન અને તેમના પતિ કોરોનાગ્રસ્ત થયા હતા.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 08, 2021 | 6:23 PM

International Women’s Day 2021: વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે. સુરતની એક એવી નર્સ જેણે કોરોનાકાળમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ પોતાની સેવાને અવિરત ચાલુ રાખી હતી. સુરતના પીડિયાટ્રિક વિભાગમાં કામ કરતા હેડ નર્સ ઊર્મિલા પ્રધાન અને તેમના પતિ કોરોનાગ્રસ્ત થયા હતા. કમનસીબે ઉર્મિલા પ્રધાને પોતાના જીવનસાથીને ગુમાવ્યા હતા. આ સમય કોઈપણ મહિલા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. પરિવારનો આધારસ્તંભ જ્યારે સાથ છોડીને ચાલ્યો જાય ત્યારે તે સમય પણ જાણે ખાવા દોડે તેવો હોય છે. પરંતુ ઉર્મિલા પ્રધાને હિંમત હારી ના હતી. તેમણે કોરોનાને મ્હાત આપી પોતાની જિંદગીમાં આવી પડેલી અણધારી આફતને પાર પાડી હતી. ફક્ત 20 દિવસમાં જ ફરીથી લોકોની સેવા કરવાનું શરૂ કરી દીધુ.

આ પણ વાંચો: BOTAD : રાણપુરમાં સાડી હેન્ડ વર્કનો ગૃહઉદ્યોગ ચલાવે છે ઝોયા, 500 મહિલાઓને આપે છે રોજગારી

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">