રાજકોટના જસદણમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટીએ, આમંત્રણ છતાં ગેરહાજર ભરત બોઘરા

રાજકોટના જસદણમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જસદણના નવા માર્કેટયાર્ડમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નેતાઓ વચ્ચે રહેલો આંતરિક ડખો સામે આવ્યો. જસદણમાં CAAના સમર્થનમાં માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરે સરકારની મહારાષ્ટ્રમાં પ્રથમ કામગીરી, ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું કર્યું માફ Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

રાજકોટના જસદણમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટીએ, આમંત્રણ છતાં ગેરહાજર ભરત બોઘરા
Follow Us:
| Updated on: Dec 28, 2019 | 4:08 PM

રાજકોટના જસદણમાં ભાજપનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. જસદણના નવા માર્કેટયાર્ડમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન નેતાઓ વચ્ચે રહેલો આંતરિક ડખો સામે આવ્યો. જસદણમાં CAAના સમર્થનમાં માર્કેટયાર્ડ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરે સરકારની મહારાષ્ટ્રમાં પ્રથમ કામગીરી, ખેડૂતોનું બે લાખ સુધીનું દેવું કર્યું માફ

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે અંગે કુંવરજી બાવળિયાએ ખુદ ભરત બોઘરાને આમંત્રણ આપ્યું હતું. તેમ છતાં ભરત બોઘરા આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા. માત્ર ભરત બોઘરા જ નહીં પરંતુ જસદણ તાલુકાના ભાજપ પ્રમુખે પણ કાર્યક્રમમાં જવાનું ટાળ્યું હતું. આ ઉપરાંત જસદણ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોએ પણ કાર્યક્રમથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">