VIDEO: ગુજરાતભરમાં વરસાદી કહેર, ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ 16 લોકોના મોત

મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો છે. ટંકારા, મોરબીમાં ધોધમાર 10.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પૂર જેવી સ્થિતી બની હતી. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા […]

VIDEO: ગુજરાતભરમાં વરસાદી કહેર, ભારે વરસાદને પગલે રાજ્યમાં કુલ 16 લોકોના મોત
Follow Us:
| Updated on: Aug 11, 2019 | 3:42 AM

મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો છે. ટંકારા, મોરબીમાં ધોધમાર 10.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પૂર જેવી સ્થિતી બની હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારે મોરબીમાં દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત થયા હતા. નડિયાદમાં મકાન પડતા 4 લોકોના મોત થયા હતા અને અમદાવાદમાં દિવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હતા. તેથી રાજ્યમાં વરસાદી કહેરમાં કુલ 16 લોકોના મોત થયા છે. ત્યારે વરસાદને પગલે અનેક ST બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેથી ST નિગમને લગભગ 7 લાખ રૂપિયાનું ભારે નુકસાન થશે. રાજ્યના 12 સ્ટેટ હાઈ-વે સહિત 412 રસ્તા બંધ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">