7 જૂનના મહત્વના સમાચાર : ખાતર અને બિયારણ તેમજ જંતુનાશક દવામાં ખામી જણાતા ફટકારાઈ 483 નોટિસ

આજે 7 June 2024ને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

7 જૂનના મહત્વના સમાચાર : ખાતર અને બિયારણ તેમજ જંતુનાશક દવામાં ખામી જણાતા ફટકારાઈ 483 નોટિસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2024 | 9:32 PM

આજે અગિયાર વાગ્યે NDA સંસદીય દળની બેઠક મળશે. મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરાશે.  નવમીએ સાંજે શપથવિધિ યોજાશે. તો બિનજરૂરી માગો સામે ભાજપ નહીં ઝૂકે. શેર બજારનો ઉતાર ચઢાવ ભારતના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ હોવોનો રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સૌથી મોટો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે JCP દ્વારા તટસ્થ તપાસની માગ કરવામાં આવી છે.  તો રાહુલના શેરબજાર સ્કેમના આરોપો ભાજપે ફગાવ્યા છે. પિયુષ ગોયેલે કહ્યું,  હારથી હતાશ છે રાહુલ,રોકાણકારોમાં ન ફેલાવશો ખોટો ભય. ભાજપ સાંસદ કંગના રનૌતને થપ્પડ મારનાર CISFની મહિલા જવાન સસ્પેન્ડ થઇ છે. કંગનાના ખેડૂતો વિરોધી નિવેદનથી મહિલા જવાન નારાજ હતી.  ગુજરાતીઓને ગરમીથી રાહત મળશે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે,  દક્ષિણ ગુજરાતથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે.

Latest News Updates

રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
મધુમતી ડેમ નજીક મૌસમની મજા માણતા દેખાયા બે વનરાજા- જુઓ Video
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
પ્રાંતિજ રેલવે ઓવરબ્રિજ પરથી પિકઅપ જીપ 40 ફૂટ નીચે પટકાઈ, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
હિંમતનગરના હડિયોલના યુવાનોનો અનોખો પ્રયાસ, 1100 વૃક્ષો રોપ્યા, જુઓ
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
પ્રાંતિજ-તલોદના ખેડૂતો વાવણીની તૈયારીઓ કરી વરસાદ વિના ચિંતામાં મૂકાયા
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ગોજારા અગ્નિકાંડના એક મહિના બાદ પણ ન્યાય માટે રઝળી રળ્યા છે પીડિતો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
ઝાંઝરડા વિસ્તારમાં થોડા વરસાદમાં જ પડ્યો ભૂવો
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં તણાયું ટ્રેક્ટર
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
સામાન્ય વરસાદ પડતા જ હોસ્પિટલમાં ભરાયા પાણી, દર્દીઓને હાલાકી
g clip-path="url(#clip0_868_265)">