AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તૈયારી રાખજો, હજુ પણ પહેરવા પડશે ગરમ કપડાં, આ એક કારણના લીધે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો હજુ રહેશે યથાવત્

હજુ પણ પહેરવા પડશે ગરમ કપડા. 48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઇ શકે છે. આજે પણ રાજ્યભરમાં લોકોને હાડ થિજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનો શરૂ થઇ ગયો છે છતા ઠંડીનું જોર ઘટવાને બદલે વધી રહ્યું છે. રાત્રે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનું પ્રમાણ ઘટનાનું […]

તૈયારી રાખજો, હજુ પણ પહેરવા પડશે ગરમ કપડાં, આ એક કારણના લીધે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો હજુ રહેશે યથાવત્
પ્રતિકાત્મક તસ્વીર
| Updated on: Feb 10, 2019 | 6:17 AM
Share

હજુ પણ પહેરવા પડશે ગરમ કપડા. 48 કલાક રાજ્યમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઇ શકે છે. આજે પણ રાજ્યભરમાં લોકોને હાડ થિજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ફેબ્રુઆરી મહિનો શરૂ થઇ ગયો છે છતા ઠંડીનું જોર ઘટવાને બદલે વધી રહ્યું છે. રાત્રે અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનું પ્રમાણ ઘટનાનું શરૂ થઇ જાય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનો અડધો પતવા આવ્યો પરંતુ ઠંડીનું જોર યથાવત રહ્યું છે.

સૌથી વધુ ડીસામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે કે નલિયામાં 7.4 ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો.

આ તરફ અમદાવાદમાં તાપમાનનો પારો ગગડીને 9.4 ડીગ્રી નોંધાયો છે. જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડીને 8.5 પર આવ્યો. હવામાન વિભાગનું માનીએ તો રાજસ્થાન તરફથી ઠંડા પવન ગુજરાત તરફ આવતાં તાપમાન ઘટ્યું છે. હજુ બે દિવસ કોલ્ડવેવ રહેશે. એટલે કે આગામી બે દિવસ સુધી રાજ્યની પ્રજાને કાતિલ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

જુઓ VIDEO:

રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત ફેબ્રુઆરી માસમાં ઠંડીએ તોડ્યા રેકોર્ડ 6.4 ડીગ્રી સાથે ડીસામાં સૌથી વધુ ઠંડી નલિયામાં પણ તાપમાનનો પારો ગગડ્યો અમદાવાદમાં તાપમાનનો પારો ગગડીને 9 ડીગ્રી ગાંધીનગરમાં તાપમાનનો પારો ગગડીને 9 ડીગ્રી

[yop_poll id=1267]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">