12 નવેમ્બરના મહત્વના સમાચાર : સ્પેનમાં વધતી મોંઘવારીને લઇને નાગરિકોમાં જોરદાર રોષ, મોંઘવારીના વિરોધમાં સ્પેનમાં 24 કલાક માટે દેશવ્યાપી હડતાળ
આજે 12 નવેમ્બર ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સ્પેનમાં મોંઘવારી સામે લોકોનો આક્રોશ, દેશવ્યાપી હડતાળમાં લાખો લોકો જોડાયા
સ્પેનમાં વધતી મોંઘવારીને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોંઘવારીના વિરોધમાં સ્પેનના બે સૌથી મોટા મજૂર સંગઠનો દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. આ હડતાળના સમર્થનમાં લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. છેલ્લા 14 વર્ષમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં નાગરિકો હડતાળમાં જોડાયા છે. વધતી જતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચ સામે લોકોનો આ વિરોધ સ્પેનમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આજે 12 નવેમ્બર ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Nov 12,2026 8:03 AM
