કોરોના વોરિયર્સનું થશે અભિવાદન, એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી કોરોનાના જંગના લડવૈયાઓ પર થશે પુષ્પ વર્ષા

|

May 03, 2020 | 5:34 AM

કોરોના સામેની લડાઈમાં દિવસરાત ખડેપગે રહેનારા કોરોનાવીરોનું થશે સ્વાગત. આજે ગાંધીનગરમાં તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગર ખાતે એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરની મદદથી કોરોનાના જંગના લડવૈયાઓ પર પુષ્પ વર્ષા કરવામાં આવશે. છેલ્લા બે મહિનાથી કોરોનાને હરાવવામાં રાત દિવસ એક કરનારા આ કોરોના વોરિયર્સનું મનોબળ મજબૂત બને તે માટે આ નિર્ણય […]

કોરોના વોરિયર્સનું થશે અભિવાદન, એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરથી કોરોનાના જંગના લડવૈયાઓ પર થશે પુષ્પ વર્ષા

Follow us on

કોરોના સામેની લડાઈમાં દિવસરાત ખડેપગે રહેનારા કોરોનાવીરોનું થશે સ્વાગત. આજે ગાંધીનગરમાં તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોરિયર્સનું અભિવાદન કરવામાં આવશે.

અમદાવાદ અને ગાંધીનગર ખાતે એરફોર્સ દ્વારા હેલિકોપ્ટરની મદદથી કોરોનાના જંગના લડવૈયાઓ પર પુષ્પ વર્ષા કરવામાં આવશે. છેલ્લા બે મહિનાથી કોરોનાને હરાવવામાં રાત દિવસ એક કરનારા આ કોરોના વોરિયર્સનું મનોબળ મજબૂત બને તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

આ પણ વાંચો: VIDEO:જમ્મુ-કાશ્મીરમાં આતંકી અથડામણમાં 5 જવાન શહીદ, સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article