ગુજરાત હાઈકોર્ટે માસ્ક ના પહેરનારાને કોવિડ કેર સેન્ટરની સેવા કરાવવાના આપ્યા આદેશ, કાંતિ ગામિતને ત્યા જલસો કરાયો ત્યારે એસપી અને સ્થાનિક પોલીસ કયા હતી ?ના પુછ્યા સવાલ

ગુજરાતમાં કોરોનાના વધેલા કેસને લઈને સુઓમોટો કામગીરીમાં ગુજરાત હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને આદેશ આપ્યો છે કે માસ્ક વિના ફરતા લોકોને,  કોવીડ કેર સેન્ટરમાં સેવા કરવાનું જાહેરનામુ બહાર પાડે.  પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતને ત્યા જમણવાર યોજાયો ત્યારે જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ ક્યા હતી ? તેવા વેઘક સવાલો કરીને, માસ્ક ના પહેરનારને સામાજીક સજાના ભાગરૂપે […]

ગુજરાત હાઈકોર્ટે માસ્ક ના પહેરનારાને કોવિડ કેર સેન્ટરની સેવા કરાવવાના આપ્યા આદેશ, કાંતિ ગામિતને ત્યા જલસો કરાયો ત્યારે એસપી અને સ્થાનિક પોલીસ કયા હતી ?ના પુછ્યા સવાલ
Follow Us:
| Updated on: Dec 02, 2020 | 1:51 PM

ગુજરાતમાં કોરોનાના વધેલા કેસને લઈને સુઓમોટો કામગીરીમાં ગુજરાત હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને આદેશ આપ્યો છે કે માસ્ક વિના ફરતા લોકોને,  કોવીડ કેર સેન્ટરમાં સેવા કરવાનું જાહેરનામુ બહાર પાડે.  પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતને ત્યા જમણવાર યોજાયો ત્યારે જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ ક્યા હતી ? તેવા વેઘક સવાલો કરીને, માસ્ક ના પહેરનારને સામાજીક સજાના ભાગરૂપે કોવિડ કેર સેન્ટરમાં સેવા કરાવડાવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલ સુઓમોટો રીટની હાથ ઘરેલી સુનામણીમાં સરકાર અને સરકારની રીતીનિતી સામે દિશાનિર્દેશ કર્યા હતા.  કાંતિ ગામીતને ત્યા 2 હજાર લોકો આવા કોરોનાકાળમાં કેવી રીતે ભેગા થયા ? લોકોના જમણવાર ચાલતો હતો ત્યારે જિલ્લાના પોલીસ વડા (SP ) કયા હતા ? સ્થાનિક પોલીસ શુ કરતી હતી ? તેવો સવાલ હાઈકોર્ટે કર્યો છે. આવા ક્રાયક્રમોને કારણે સરકારે લીધેલા પગલાઓ નિરથક સાબિત થાય છે.

ગુજરાત હાઈકોર્ટે માસ્ક ના પહેરનારા સામે પણ સખ્ત નારાજગી વ્યક્ત કરી છે. કોરોનાકાળમાં રસી નથી શોધાઈ ત્યા સુધી માસ્ક જ રસી હોવાની વાત છે. માસ્ક ના પહેરનારાઓને, કોરોનાના જે દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખ્યા હોય ત્યા સામાજીક સજાના ભાગરૂપે મોકલો અને કોવિડ કેર સેન્ટરમાં 5 થી 15 દિવસ સુધી રોજ પાંચથી છ કલાક કામ કરાવોનો હુકમ ગુજરાતની વિજય રૂપાણી સરકારને કર્યો છે. આ આદેશનો અમલ તાત્કાલિક ધોરણે કરાવવા અને એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા પણ હાઈકોર્ટે કહ્યું છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">