ધોરણ 1 થી 5ની Schools થઇ શકે છે પુન: શરુ, સરકારે શરુ કરી તૈયારીઓ

રાજ્યમાં ધોરણ 1 થી 5 ની Schools પણ રેગ્યુલર કરવાની તૈયારીમાં છે. ચૂંટણી પૂર્ણ થયા પછી માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લઇ શકે છે.

Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 15, 2021 | 10:40 AM

કોરોના સંક્રમણ પર મહદઅંશે કાબૂ મેળવી લેવાતા સરકાર હવે ધોરણ 1 થી 5 ની Schools પણ રેગ્યુલર કરવાની તૈયારીમાં છે. ચૂંટણી પૂર્ણ થયા પછી માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર નિર્ણય લઇ શકે છે. રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો થતા હવે સ્થિતિ ઘણી સામાન્યત: બની રહી છે, ખાસ કરીને વાલીઓમાં પણ હવે ભય અને ડર દૂર થઇ ગયા છે. સરકાર શિક્ષણને ધીરે ધીરે અનલોક કરી રહી છે ત્યારે ધોરણ 9 થી 11 બાદ સરકારે ધોરણ 6 થી 8ના વર્ગો પણ શરૂ કરી દેવાની જાહેરાત બાદ માર્ચથી ધોરણ 1 થી 5 ના વર્ગો પણ સરકાર શરૂ કરી શકે છે.

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">