ગાંધીનગર LRD ભરતી વિવાદમાં મોટા સમાચાર, સરકાર ભરતીની બેઠકમાં વધારો કરી શકે છેઃ સૂત્રો

ગાંધીનગર LRD ભરતી વિવાદમાં એક મોટી માહિતી સામે આવી રહી છે. વિવાદ ઉકેલવા માટે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભરતીની બેઠકમાં વધારો કરી શકે છે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં બંને પક્ષના વિદ્યાર્થીઓ આમને-સામને છે. એક પક્ષ સરકારના પરિપત્રને રદ કરવાની માગણી કરી રહ્યો છે. તો બીજી તરફ બીજો પક્ષ […]

ગાંધીનગર LRD ભરતી વિવાદમાં મોટા સમાચાર, સરકાર ભરતીની બેઠકમાં વધારો કરી શકે છેઃ સૂત્રો
Follow Us:
| Updated on: Feb 14, 2020 | 3:24 PM

ગાંધીનગર LRD ભરતી વિવાદમાં એક મોટી માહિતી સામે આવી રહી છે. વિવાદ ઉકેલવા માટે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ભરતીની બેઠકમાં વધારો કરી શકે છે. મહત્વનું છે કે, ગાંધીનગરમાં બંને પક્ષના વિદ્યાર્થીઓ આમને-સામને છે. એક પક્ષ સરકારના પરિપત્રને રદ કરવાની માગણી કરી રહ્યો છે. તો બીજી તરફ બીજો પક્ષ પરિપત્રને કાયમ રાખવાની માગણી કરી રહ્યું છે. સરકારે SC-ST અને OBCના આગેવાનો સાથે બેઠક યોજી હતી. જે બાદ અન્ય આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ત્યારે કોઈપણ પક્ષને ધ્યાનમાં રાખીને સરકાર મહત્વનો નિર્ણય કરી શકે છે.

આ પણ વાંચોઃ અનામત અને બિનઅનામતનો વિવાદઃ સરકારના મધ્યસ્થી તરીકે વરૂણ પટેલ અને યગ્નેશ દવે સાથે ખાસ બેઠક

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">