GUJARAT : ઇલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાના પ્લાન્ટની ગુજરાતમાં થઇ શકે છે સ્થાપના : DyCM

GUJARAT : ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાના પ્લાન્ટની ગુજરાતમાં સ્થાપના થઇ શકે છે. રાજ્ય સરકાર ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે.

| Updated on: Jan 20, 2021 | 2:04 PM

GUJARAT : ઈલેક્ટ્રીક કાર બનાવતી કંપની ટેસ્લાના પ્લાન્ટની ગુજરાતમાં સ્થાપના થઇ શકે છે. રાજ્ય સરકાર ટેસ્લા કંપની સાથે ચર્ચા કરી રહી છે. ટેસ્લા કંપનીએ ગુજરાતમાં તમામ શક્ય સહાય અને પ્રોત્સાહનો સ્થાપવા તૈયારી દર્શાવી છે. બેંગ્લોરમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટ સેન્ટર બનાવવા ટેસ્લા કંપની વિચારી રહી છે. ટેસ્લા કંપની ગુજરાત સહિત અનેક રાજ્યોના સંપર્કમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે આ મુદ્દે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાને રદિયો આપ્યો હતો.

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">