ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ખેડૂત આંદોલનમાં જોડાયા, ખેડૂતો સાથે ટીકરી સરહદે પહોંચ્યા

દેશભરમાં ત્રણ કૃષિ કાયદા સામે ચાલી રહેલા ઉગ્ર આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાયા છે. કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અન્ય ખેડૂતો સાથે ટીકરી સરહદે પહોંચ્યા. હર્ષદ રિબડીયાએ કહ્યું કે ખેડૂતોનું આંદોલન આયોજનબદ્ધ ચાલે છે. દિલ્લી સરહદે રોજ સાંજે ખેડૂત આગેવાનોની બેઠક મળે છે. હર્ષદ રિબડીયાએ ગુજરાતના ખેડૂતોને આંદોલનને સમર્થન આપવા અપીલ કરી છે.   Web Stories […]

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા ખેડૂત આંદોલનમાં જોડાયા, ખેડૂતો સાથે ટીકરી સરહદે પહોંચ્યા
Follow Us:
| Updated on: Dec 15, 2020 | 6:25 PM

દેશભરમાં ત્રણ કૃષિ કાયદા સામે ચાલી રહેલા ઉગ્ર આંદોલનમાં ગુજરાતના ખેડૂતો પણ જોડાયા છે. કૉંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા અન્ય ખેડૂતો સાથે ટીકરી સરહદે પહોંચ્યા. હર્ષદ રિબડીયાએ કહ્યું કે ખેડૂતોનું આંદોલન આયોજનબદ્ધ ચાલે છે. દિલ્લી સરહદે રોજ સાંજે ખેડૂત આગેવાનોની બેઠક મળે છે. હર્ષદ રિબડીયાએ ગુજરાતના ખેડૂતોને આંદોલનને સમર્થન આપવા અપીલ કરી છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">