AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરણ 10નું 66.97 ટકા પરિણામ, સુરત જિલ્લો પ્રથમ ક્રમે

રાજયમાં ધોરણ 10નું કુલ પરિણામ 66.97 ટકા આવ્યું છે. તેમાં સુરત જિલ્લાનું 76.63 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ 46.38 ટકા આવ્યું છે. 2018માં પણ સુરત જિલ્લો 80.06 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે હતો. ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 95.56 ટકા અને સૌથી ઓછું ગીર […]

ધોરણ 10નું 66.97 ટકા પરિણામ, સુરત જિલ્લો પ્રથમ ક્રમે
| Updated on: May 21, 2019 | 3:24 AM
Share

રાજયમાં ધોરણ 10નું કુલ પરિણામ 66.97 ટકા આવ્યું છે. તેમાં સુરત જિલ્લાનું 76.63 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે છે. જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ 46.38 ટકા આવ્યું છે. 2018માં પણ સુરત જિલ્લો 80.06 ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે હતો.

ગીર સોમનાથ જિલ્લાના સુપાસી કેન્દ્રનું સૌથી વધારે પરિણામ 95.56 ટકા અને સૌથી ઓછું ગીર સોમનાથ જિલ્લાના તડ કેન્દ્રનું 17.63 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં 366 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. રાજયની 63 શાળાઓનું 0 ટકા પરિણામ આવ્યું છે. 995 શાળાઓનું 30 ટકાથી પણ ઓછું પરિણામ આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે વહેલી સવારે બોર્ડની વેબસાઇટ WWW.gseb.org.COM ઉપર જાહેર થયું હતુ.

આ પણ વાંચો: વિપક્ષોના નિશાના પર ફરી EVM, કહ્યું કે એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી

આ વર્ષે ધોરણ 10ની પરીક્ષાઓ માટે નિયમિત તેમજ રીપીટર સાથે કુલ 11 લાખ 59 હજાર 762 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. પરીક્ષાની કામગીરીમાં કુલ 85 હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત રહ્યાં હતા. દરેક વિદ્યાર્થીની કારકિર્દી ઘડતર માટે ધોરણ 10નું પરિણામ મહત્વનું છે. જેથી આજના પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">