પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

પતંગરસિયાઓ આવતીકાલના દિવસની રાહ જોઇ રહ્યા છે તે પહેલા આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. જેનાથી પતંગરસિયાઓની ચિંતા વધારી દીધી હતી કે, ઉત્તરાયણના દિવસે વરસાદ પડશે તો? જો કે, હવામાન વિભાગે પતંગરસિયાઓની ચિંતા દૂર કરી દીધી છે અને સારા સમાચાર આપ્યા છે. આવતીકાલથી રાજ્યમાં કમોસમી વરસાદ નહીં પડે એટલું જ નહિં અમદાવાદમા્ં 15થી 20 […]

પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Follow Us:
| Updated on: Jan 13, 2020 | 9:41 AM

પતંગરસિયાઓ આવતીકાલના દિવસની રાહ જોઇ રહ્યા છે તે પહેલા આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. જેનાથી પતંગરસિયાઓની ચિંતા વધારી દીધી હતી કે, ઉત્તરાયણના દિવસે વરસાદ પડશે તો? જો કે, હવામાન વિભાગે પતંગરસિયાઓની ચિંતા દૂર કરી દીધી છે અને સારા સમાચાર આપ્યા છે. આવતીકાલથી રાજ્યમાં કમોસમી વરસાદ નહીં પડે એટલું જ નહિં અમદાવાદમા્ં 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં પતિ, પત્ની ઓર વો! પતિને પડ્યો પત્નીનો મેથીપાક, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">