Girsomnath : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત પર સોમનાથ દાદાના કૃપા આશિષ વરસતા રહે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 10:59 AM

Girsomnath : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસમાં આજે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન પૂજન કર્યા હતા. મુખ્યમંત્રીએ ગુજરાત પર સોમનાથ દાદાના કૃપા આશિષ વરસતા રહે અને સૌ સ્વસ્થ રહે, ગુજરાત વિકાસ રાહે સતત અગ્રેસર રહે તેવી પ્રાર્થના પણ કરી હતી. પ્રવાસન મંત્રી જવાહર ચાવડા પણ મુખ્યમંત્રી સાથે દર્શન પૂજનમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રી રૂપાણી પવિત્ર સોમનાથ તીર્થ ક્ષેત્રમાં પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવી દિલ્હીથી થનારા વિવિધ વર્ચ્યુઅલ લોકાર્પણ ખાતમુહૂર્ત અવસરે સોમનાથની એક દિવસીય મુલાકાતે છે.

મુખ્યમંત્રી રૂપાણી સોમનાથ સાનિધ્યમાં વિકાસકામોનું લોકાર્પણ શીલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા સોમનાથ પહોંચ્યા છે. મુખ્યમંત્રી રૂપાણીએ પત્ની અંજલીબેન સાથે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી શીશ ઝુકાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રીએ સાથે ધ્વજપૂજા કરી હતી.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગ્યે ૮૫ કરોડ જેટલા ખર્ચે બનેલા વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરનાર છે ત્યારે જ્યાં લોકાર્પણ થવાનું છે. તે રામ મંદિર ઓડિટોરિયમ ખાતે વહીવટી તંત્ર ખડે પગે હાજર છે. સાથે જ ટૂંક સમયની અંદર મુખ્યપ્રધાન રૂપાણી પણ કાર્યક્રમ સ્થળે પહોંચવાના હોય પોલીસ બંદોબસ્ત ચુસ્ત રાખવામાં આવ્યો છે. ત્યારે લોકો વડાપ્રધાનના ડિજિટલ લોકાર્પણ કરવાથી ઉત્સાહની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો : Navsari : દૂધાળા પશુઓમાં “લમ્પી સ્કીન ડિસીસ”નો હાહાકાર, પશુપાલન વિભાગમાં દોડધામ

આ પણ વાંચો : Banaskantha : જળ સંકટ સામે જંગ, 23 પાતાળકૂવાનું નિર્માણ, દાંતીવાડાથી પાંથાવાડા સુધી પીવાના પાણીની પાઈપલાઈન નંખાશે

Follow Us:
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
g clip-path="url(#clip0_868_265)">