Tender Today : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મેઇન કેનાલના દરવાજાના ઇલેક્ટ્રીકલ ઓપરેશન માટે ટેન્ડર જાહેર

આ ટેન્ડર માટેના કામની અંદાજીત કિંમત રુ. 159.43 લાખ છે. આ ટેન્ડર માટે ઓનલાઇન બીડ સબમીશન કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે.

Tender Today : સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નર્મદા મેઇન કેનાલના દરવાજાના ઇલેક્ટ્રીકલ ઓપરેશન માટે ટેન્ડર જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 10:04 AM

ગુજરાત સરકારના સંયુકત સાહસ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. ગાંધીનગરની અધિક્ષક ઇજનેરની કચેરી દ્વારા આ ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. પ્રોવાઇડિંગ સર્વિસીઝ ફોર મેન્યુઅલી એસ વેલ એસ ઇલેકટ્રીકલી ઓપરેશન ઓફ વેરીયસ ગેટસ ઓફ રેગ્યુલેટિંગ સ્ટ્રકચર્સ વિઝ એચઆર/સીઆર/એસ્કેપ ઇટીસી ઓફ નર્મદા મેઇન કેનાલ રીચ ચે. 0.0 કિમી ટુ 144.500 કિમી ફોર ધ યર 2023ના કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો- Tender Today : નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ચેકડેમ મરામતની કામગીરીમાં જોડાવા માટે ટેન્ડર જાહેર

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ ટેન્ડર માટેના કામની અંદાજીત કિંમત રુ. 159.43 લાખ છે. આ ટેન્ડર માટે ઓનલાઇન બીડ સબમીશન કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર અંગેની વિસ્તૃત માહિતી www.ssnnl.nprocure.com અને www.statetenders.gujarat.gov.in વેબસાઇટ પરથી મેળવી શકાશે.

g clip-path="url(#clip0_868_265)">