Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગરમાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓના કાર્યોને રોજિંદા જીવનમાં પણ સન્માનવા CM ભૂપેન્દ્ર પટેલનું આહવાન

Gandhinagar News : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યુ હતુ.

ગાંધીનગરમાં ઉજવાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, મહિલાઓના કાર્યોને રોજિંદા જીવનમાં પણ સન્માનવા CM ભૂપેન્દ્ર પટેલનું આહવાન
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Mar 05, 2023 | 4:27 PM

દર વર્ષે 8 માર્ચને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે મહિલા સંમેલન આયોજન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રાજ્યની મહિલા ઉદ્યમીઓ દ્વારા શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ તથા મહિલા આંતરપ્રિનિયોરને પ્રોત્સાહન આપવા 3 મહિલા ઉદ્યમીઓનું સન્માન કરી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2022ના વિજેતાનું સન્માન

આ ઉપરાંત જામનગર અને સાબરકાંઠા જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરનું ઈ-લોકાર્પણ, ગુજરાત મહિલા વિકાસ એવોર્ડ વિતરણ, માતા યશોદા એવોર્ડ વિતરણ, 181 અભયમ હેલ્પલાઈનની શોર્ટ ફિલ્મનું અનાવરણ, વ્હાલી દીકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ, નિર્ભયા ફંડ હેઠળ 181 અભયમ્ હેલ્પલાઈનને 12 વાહનોનું લોકાર્પણ, અન્નપ્રાસન, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજનાના ચેક વિતરણ, મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ તથા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2022ના વિજેતાનું સન્માન જેવા કાર્યક્રમો યોજાયા હતા.

પશુપાલક મહિલાઓને થાય છે કરોડોની આવક -ભૂપેન્દ્ર પટેલ

આ પ્રસંગે હાજર મુખ્યમંત્રીએ લોકો સાથે વાત કરતા કહ્યું કે મહિલાઓના સન્માન માટે આખુ વર્ષ કામ કરવું જોઈએ. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યું કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી હવે મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. વિવિધ કાર્યો થકી બહેનો આજે રોજગારી મેળવી રહી છે. બનાસકાંઠાની બહેનોનું ઉદાહરણ આપતા ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આજે બનાસકાંઠાની પશુપાલન વ્યવસાયમાં જોડાયેલી બહેનો કરોડો રુપિયાની આવક કરી રહી છે જે સન્માનજનક વાત છે.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કર્યા PM મોદીને યાદ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા પણ હાજર લોકોને મળ્યા હતા, મહિલાઓને વાતચીત દરમિયાન તેમણે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કર્યાં.

જેમાં તેમણે એક કિસ્સાને યાદ કરતા કહ્યું કે એક સમયે ગુજરાતમાં પુરુષો સામે મહિલાઓની સંખ્યામાં ઘટ આવી હતી અને આ વાતની ચિંતા કરતા નરેન્દ્ર મોદીએ તપાસ કરતા વાત જાણી કે લોકોની સુખાકારી માટે વિકસાવેલા સાધનો કે જેના દ્વારા માતાના ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ છે કે કેમ તે જાણવાનું હતું, પરંતુ તે મશીનો દ્વારા બાળકનું લીંગ પરિક્ષણ કરીને જો બાળકી હોય તો તેને ગર્ભમાં જ મારી નાખવામાં આવતી હતી. આમ આવા અનેક તબીબો સામે પગલા લીધા અને આજે ફરીએક વખત મહિલાઓની સંખ્યા પુરુષોની સરભર થઈ છે. આ ઉપરાંત મહિલા અને બાળકીઓને આજે અપાતી વિવિધ સ્કીમની જાણકારી પણ તેમણે આપી હતી.

મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
g clip-path="url(#clip0_868_265)">