ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠકમાં ખેડૂતોની સમસ્યા અને પાકવીમા અંગે પણ થશે ચર્ચા

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મળનારી આજની કેબિનેટ બેઠકમાં ખેડૂતોનો મુદ્દો મહત્વનો રહેશે. પાકવીમા મુદ્દે રાજ્ય સરકાર મહત્વની ચર્ચા કરશે. પાકવીમા કંપનીની કામગીરી અને સર્વેનો રિપોર્ટ માગવામાં આવશે. આ પણ વાંચોઃ દેશનો સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોએ રચ્યો ઈતિહાસ Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour of […]

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠકમાં ખેડૂતોની સમસ્યા અને પાકવીમા અંગે પણ થશે ચર્ચા
Follow Us:
| Updated on: Nov 29, 2019 | 10:46 AM

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મળનારી આજની કેબિનેટ બેઠકમાં ખેડૂતોનો મુદ્દો મહત્વનો રહેશે. પાકવીમા મુદ્દે રાજ્ય સરકાર મહત્વની ચર્ચા કરશે. પાકવીમા કંપનીની કામગીરી અને સર્વેનો રિપોર્ટ માગવામાં આવશે.

આ પણ વાંચોઃ દેશનો સૌથી શક્તિશાળી મિલિટરી સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાહત પેકેજ તથા વિશેષ પેકેજના અમલીકરણ અંગે પણ ચર્ચા થશે. જેમાં ખેડૂતોના હિતમાં કોઈ મહત્વનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. તો મગફળી ખરીદી અંગે પણ મુખ્યપ્રધાન વિગતો મેળવશે. તો વિધાનસભા સત્રમાં વિપક્ષના સવાલોના જવાબ આપવા અંગેની તૈયારી કરાશે. આ સિવાય પ્રજાલક્ષી અન્ય મુદ્દાઓની પણ ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
g clip-path="url(#clip0_868_265)">