વાપી ઉદ્યોગનગરમાં એક ખાલી પ્લોટમાં આગથી દોડધામ, ફાયરની 3 ટીમ ઘટના સ્થળ પર પહોંચી

વાપી ઉદ્યોગનગરના સેકન્ડ ફેઝમાં આવેલા એક ગોડાઉનના ખાલી પ્લોટમાં આજે અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્તાજ દોડધામ મચી ગઈ હતી અને ૩ ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી આવ્યા હતા   ગોડાઉનમાં કચરો અને ઝાડીમાં આ આગ લાગી હતી અને પળભરમાજ આગમાં બધુજ બળીને ખાખ થઇ ગયું હતું. જોકે ફાયરની ટીમે તાત્કાલિક આગ ઉપર કાબુમાં મેળવવાના […]

વાપી ઉદ્યોગનગરમાં એક ખાલી પ્લોટમાં આગથી દોડધામ, ફાયરની 3 ટીમ ઘટના સ્થળ પર પહોંચી
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 15, 2019 | 10:03 AM

વાપી ઉદ્યોગનગરના સેકન્ડ ફેઝમાં આવેલા એક ગોડાઉનના ખાલી પ્લોટમાં આજે અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્તાજ દોડધામ મચી ગઈ હતી અને ૩ ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી આવ્યા હતા

ગોડાઉનમાં કચરો અને ઝાડીમાં આ આગ લાગી હતી અને પળભરમાજ આગમાં બધુજ બળીને ખાખ થઇ ગયું હતું. જોકે ફાયરની ટીમે તાત્કાલિક આગ ઉપર કાબુમાં મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા અને દોઢ થી બે કલાક ની જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

 .

આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી.જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. તેમજ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

[yop_poll id=1445]

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">