સુરત અગ્નિકાંડ બાદ ફાયર વિભાગની કાર્યવાહી, ઈમારતો સીલ કરવાની કામગીરી શરૂ
સુરત અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એકાએક જાગી ગયું છે. ફાયર વિભાગ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગે મજુરામાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો જેના કારણે આ કોમ્પ્લેક્ષને સીલ કરી દેવામાં આવ્યું છે. મજુરા ઉપરાંત ફાયર […]
સુરત અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એકાએક જાગી ગયું છે. ફાયર વિભાગ દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગે મજુરામાં ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
જેમાં સ્વામિનારાયણ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો જેના કારણે આ કોમ્પ્લેક્ષને સીલ કરી દેવામાં આવ્યું છે. મજુરા ઉપરાંત ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરા શહેરના આ વિસ્તારોમાં 6 કલાક સુધી લોકોને સહન કરવી પડશે ગરમી, જાણો કેમ?