AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે નવો વળાંક, બન્નેએ બહાર ફરવાનો બનાવ્યો હતો પ્લાન, જુઓ Video

સુરતમાં શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે નવો વળાંક આવ્યો છે.શિક્ષિકા અને વિદ્યાર્થી બંન્નેએ બહાર ફરવાનો પ્લાન બનાવ્યો હતો. શામળાજી બોર્ડર પરથી શિક્ષિકા અને વિદ્યાર્થી બન્ને મળી આવ્યા છે. પ્રાપ્તથતી વિગત અનુસાર બંન્ને કંટાળી ગયા હોવાથી બહાર ફરવા ગયા હોવાનો દાવો કર્યો છે.

Surat : શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે નવો વળાંક, બન્નેએ બહાર ફરવાનો બનાવ્યો હતો પ્લાન, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2025 | 3:05 PM
Share

સુરતમાં શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે નવો વળાંક આવ્યો છે.શિક્ષિકા અને વિદ્યાર્થી બંન્નેએ બહાર ફરવાનો પ્લાન બનાવ્યો હતો. શામળાજી બોર્ડર પરથી શિક્ષિકા અને વિદ્યાર્થી બન્ને મળી આવ્યા છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર બંન્ને કંટાળી ગયા હોવાથી બહાર ફરવા ગયા હોવાનો દાવો કર્યો છે. પરિવારને જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હોવાનું સામે આવ્યું છે. બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ છે કે કેમ તે અંગે સવાલ ઉઠ્યા છે.

પોલીસે શિક્ષિકા અને વિદ્યાર્થિની પૂછપરછ હાથ ધરી છે. પુણા પર્વત પાટિયા વિસ્તારની શિક્ષિકા, પોતાની પાસે 3 વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભગાડી ગઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે બંન્ને શામળાજી બોર્ડર પરથી મળી આવતા પોલીસે બંન્નેની પૂછપરછ હાથ ધરી છે.

બન્નેને ઘરેથી મુશ્કેલી હોવાનું પૂછપરછ દરમિયાન જણાવ્યું છે કે વારંવાર પરિવાર ઠપકો આપતો હોવાથી બંન્ને ઘર છોડીને નીકળી ગયા હતા. શિક્ષિકાને ઘર કામ બાબતે પરિવાર તરફથી ઠપકો અપાતો હતો. અમદાવાદથી દિલ્હી અને વૃંદાવન ફરી જયપુર બાદ તેઓ પરત આવતા હતા. પરિવારને જાણ કર્યા વગર ફરવા નીકળી ગયા હોવાનું ખુલ્યું છે. બન્ને વચ્ચે પ્રેમ સંબંધ છે કે કેમ તે અંગે સવાલ ઉઠ્યા છે. પોલીસે શિક્ષિકા અને વિદ્યાર્થીની પૂછપરછ હાથ ધરી છે.

શું હતી સમગ્ર ઘટના ?

થોડા દિવસ અગાઉ સુરત શહેરમાં 23 વર્ષની શિક્ષિકા અને 11 વર્ષના વિદ્યાર્થિની સાથે ફરાર થયા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ત્યારે સામે આવ્યો જ્યારે વિદ્યાર્થીના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પુણા પર્વત પાટિયા વિસ્તારની શિક્ષિકા, પોતાની પાસે 3 વર્ષથી અભ્યાસ કરતા વિદ્યાર્થીને ભગાડી ગઇ હોવાનું સામે આવ્યું હતુ. પરંતુ હવે તેમાં નવો વળાંક સામે આવ્યો છે.

આ ઘટનાના CCTVમાં વિદ્યાર્થીને લઈ જતી શિક્ષિકાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઘટના બાદ વિદ્યાર્થીના પિતાએ શિક્ષિકા વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો. પ્રાપ્ત વિગતો મુજબ શિક્ષિકા કિશોરને લઈને ઊંઝા ગઈ હોવાની આશંકા છે. તો શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન હોવાનું સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
g clip-path="url(#clip0_868_265)">