AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: સ્માર્ટ સિટી પ્રોજેક્ટની થઈ સમીક્ષા, રૂપિયા 459. 49 કરોડના 12 પ્રોજેક્ટ પૂર્ણ

સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટો માટે પચાસ પચાસ ટકા ગ્રાન્ટ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેમાં 459. 49 કરોડ રૂ. ના 12 પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે. જ્યારે 13 પ્રોજેક્ટ જે રૂ.409.67 કરોડના છે તેમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. જયારે રૂ. 14.74 કરોડના બે પ્રોજેક્ટ ટેન્ડરની પ્રક્રિયામાં છે.

Dahod: સ્માર્ટ સિટી પ્રોજેક્ટની થઈ સમીક્ષા, રૂપિયા 459. 49 કરોડના 12 પ્રોજેક્ટ પૂર્ણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 6:30 PM
Share

દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સ્માર્ટ સીટી અંતર્ગતના પ્રોજેક્ટોની કામગીરીની સમીક્ષા કરી હતી.

સ્માર્ટ સીટી અંતર્ગત રૂ. 459. 49 કરોડના 12પ્રોજેક્ટ પૂર્ણ, રૂ.409.67 કરોડના 13 પ્રોજેક્ટની કામગીરી પ્રગતિમાં જયારે બે પ્રોજેક્ટ ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે.

દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન ખાતે યોજાઇ હતી. જેમાં સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા અને સ્માર્ટ સીટી અંતર્ગતના પ્રોજેક્ટોની કામગીરીની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો:  Gir somnath: તમિલ સંગમની પ્રથમ બેચ સોમનાથના કરશે દર્શન, સોમનાથ મંદિર ખાતે યોજાનારા ડ્રોન શો સહિતના વિવિધ કાર્યક્રમની તૈયારીઓ શરૂ

બેઠકમાં કલેક્ટર ડો. ગોસાવીએ જણાવ્યું કે, સ્માર્ટ સીટી અંતર્ગતના 27 પ્રોજેક્ટોમાંથી 12 પૂર્ણ થયા છે. જ્યારે 13 પ્રોજેક્ટો અંતર્ગત સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જયારે 2 પ્રોજેક્ટ ટેન્ડરીંગની પ્રક્રિયા હેઠળ છે.

સ્માર્ટ સિટી અંતર્ગતના 27 પ્રોજેક્ટમાંથી 12 પૂર્ણ

સ્માર્ટ સીટીના વિવિધ પ્રોજેક્ટો માટે પચાસ પચાસ ટકા ગ્રાન્ટ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. જેમાં 459. 49 કરોડ રૂ. ના 12 પ્રોજેક્ટ પૂર્ણ કરાયા છે. જયારે 13 પ્રોજેક્ટ જે રૂ.409.67 કરોડના છે તેમાં કામગીરી પ્રગતિ હેઠળ છે. જયારે રૂ. 14.74 કરોડના બે પ્રોજેક્ટ ટેન્ડરની પ્રક્રિયામાં છે. સ્માર્ટ સીટીના જે 12 પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા છે તેમાં આઇસીસીસી આઇટી બલ્ડીંગ, સ્ટોર્મ વોટર, સીવરેજ, વોટર સપ્લાય, ડસ્ટબીન પ્રોક્યુરમેન્ટ, ટ્રાફિક સિગ્નલ, મ્યુનસીપાલિટી સોલીડ વેસ્ટ કલેક્શન, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, કંમ્પાઉન્ડ વોલ સહિતના પ્રોજેક્ટ છે.

જયારે 13 પ્રોજેક્ટ જેમની કામગીરી હાલમાં ચાલુ છે તેમાં છાબ તળાવ, વોટર સ્કાડા, ડીએનપી બિલ્ડીંગ, ટ્રાઇબલ મ્યુઝિયમ, સ્પોર્ટ કોમ્પલેક્સ, લાઇબ્રેરી બિલ્ડીંગ, પ્રાયમરી સ્કુલ ડેવલપમેન્ટ, ટ્રક ટર્મીનલ, દૂધમતી રીવરફ્રન્ટ, વોટર સપ્લાય – ઇએસઆર, રોડ અપગ્રેડેશન સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તેમજ ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ સ્મશાન રીડેવલપમેન્ટ, સીવરેજ હાઉસ કનેક્શન પ્રોજેક્ટ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

વિથ ઇનપુટ ,પ્રિતેશ પંચાલ, ટીવી9 દાહોદ

દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
g clip-path="url(#clip0_868_265)">