Local Body Poll 2021: 6 મહાપાલિકા માટે bjpનાં ઉમેદવારોની જાહેરાત શરૂ, રાજકોટનાં 18 વોર્ડ માટે નામ જાહેર

| Updated on: Feb 05, 2021 | 10:26 AM

Local body poll 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને bjp 6 મનપા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ સાધવામાં વિલંબ થયો હોવાથી યાદી વિલંબમાં પડી હતી જો કે ભાજપે 6 મહાનગર માટે પોતાનાં ઉમેદવાર જાહેર કરી દીધા છે

Local Body Poll 2021: 6 મહાપાલિકા માટે bjpનાં ઉમેદવારોની જાહેરાત શરૂ, રાજકોટનાં 18 વોર્ડ માટે નામ જાહેર

Local body poll 2021: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને bjp 6 મનપા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અમદાવાદના કેટલાક વોર્ડમાં સહમતિ સાધવામાં વિલંબ થયો હોવાથી યાદી વિલંબમાં પડી હતી જો કે ભાજપે 6 મહાનગર માટે પોતાનાં ઉમેદવાર જાહેર કરી દીધા છે.

રાજકોટનાં 18 વોર્ડનાં ઉમેદવારની જાહેરાત

ટીવી નાઈન પાસે પ્રાથમિક તબક્કે જે નામ આવ્યા છે તે આ પ્રમાણે છે. જો કે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.

કમલેશ પરમાર -બહેરામપુર ગૌતમ કથીરિયા-નિકોલ શંકર ઘડિયાર- નિલેશ કવિ- નવરંગપુરા માનસિંગભાઈ-લંભા કમલેશ પરમાર ભરત ભાટી શીતળ ડાગા પ્રીતિ ભરવાડ જયેશ પટેલ-નારણપુરા વાય કે પટેલ -નવવાડજ પ્રદીપ દવે- સ્ટેડિયમ દશરથ પટેલ- રાણીપ જીગ્નેશ પટેલ- નવવાડજ કૌશિક જૈન જતીન પટેલ દિગન ભટ્ટ હિતેશ બારોટ દિનેશ ડાભી જૈનિક વકીલ વિશાલ ભરવાડ દરવાગ દાણી પ્રીતિ જૈન પર પસંદગી થઈ હોવાના સમાચાર છે તો

ગોતા વિસ્તારમાંથી

પારુલ પટેલ ચાંદલોડિયા ભરત પટેલ રાણીપ દશરથ પટેલ શાહીબાગ :- પ્રતિભા જૈન ઠક્કર બાપા નગર :- દીક્ષિત પટેલ વસ્ત્રાલ :- પરેશ પટેલ નારણપુરા :- ગીતા બેન પટેલ ઘાટલોડિયા :- જતીન પટેલ, ભાવના બેન પટેલ

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Feb 2021 10:26 AM (IST)

    આખરે ક્યારે મળશે કુલદીપને મોકો ? આકાશે પૂછ્યો સવાલ

    પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ કુલદીપ યાદવને ટીમમાં સામેલ ના કરવા પર સવાલ ઉઠાવ્યા છે. આકાશએ ટ્વિટ કરીને અશ્વિન-જાડેજાને રવે છતાં કુલદીપને જગ્યા મળી ના હતી અને જાડેજા ના હોવા છતાં પણ કુલદીપને જગ્યા મળી નથી. આખરે કુલદીપ ક્યારે રમશે ?

  • 05 Feb 2021 10:20 AM (IST)

    આઠમી ઓવર કરી રહ્યા છે આર અશ્વિન

    આખરે કેપ્ટન કોહલીએ સ્પિન એટેકની શરૂઆત કરી છે અને તેના માટે અનભવી બોલર, આર અશ્વિનને બોલીગનો દોર સોપ્યો છે.

  • 04 Feb 2021 12:45 PM (IST)

    CR Patil LIVE: 576 ઉમેદવારમાં 50% પૂરૂષ અને 50% મહિલાને ટિકિટ આપવામાં આવી

    CR Patil LIVE: ભાજપનાં પ્રદેશ પ્રમુખે પત્રકારોને માહિતિ આપતા જણાવ્યું હતું કે સૌ પ્રથમ જામનગરની યાદી જાહેર કરી દેવામાં આવશે. સંગઠનમાંથી જેણે ટિકિટિ માંગી હશે તો તેણે રાજીનામું પહેલા આપવું પડશે.

  • 04 Feb 2021 12:42 PM (IST)

    CR Patil LIVE: 576 ઉમેદવારને ઈમેઈલથી ટિકિટ અંગે જાણ કરાશે, 3 ટર્મનાં કોર્પોરેટરને ટિકિટ નહી

    CR Patil LIVE: પ્રદેશ પ્રમુખે માહિતિ આપતા જણાવ્યું કે પાર્લામેન્ટરી બોર્ડનાં નિર્ણયને ફાઈનલ ગણવામાં આવશે. ત્રણ ટર્મથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટિકિટ આપવામાં નહી આવે. તમામા લોકોએ પાર્સામેન્ટરી બોર્ડનાં નિર્ણયને વધાવી લેવામાં આવ્યો છે.

  • 04 Feb 2021 12:39 PM (IST)

    CR Patil LIVE: શુક્રવારે 12.39 વાગ્યે ભાજપનાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે જશે, કોવીડનાં નિયમોનું પાલન કરાશે

    CR Patil LIVE: ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 576 બેઠક પર એવરેજ 60% ઉમેદવારો દ્વારા ટીકીટ માંગવામાં આવી હતી. આજે સાંજ સુધીમાં ઉમેદવારોનું લીસ્ટ તમામનાં હાથમાં આવી જશે

  • 04 Feb 2021 12:37 PM (IST)

    CR Patil LIVE: ભાજપાએ શિસ્તબદ્ધ અને પારદર્શક રીતે ઉમેદવારોની પસંદગી કરાઈ છે

    CR Patil LIVE: ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે લાંબી પ્રક્રિયા હાથ ધરીને પસંદગી કરી છે. પારદર્શક રીતે પસંદગી કરવામાં આવી છે. જે ઉમેદવારો માટે વધુ જરૂર હતી તેમની માહિતિ પણ મંગાવવામાં આવી.

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">