અમદાવાદ: પોલીસકર્મીઓની સુરક્ષા જરૂરી, પોલીસ સ્ટેશનના કર્મીઓને PPE કિટનું વિતરણ

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈ હવે પોલીસકર્મીઓની સુરક્ષા મહત્વની બની ગઈ છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર મહેશ પટેલે પોલીસ સ્ટેશનમાં PPE કિટનું વિતરણ કર્યું હતું. ફિલ્ડમાં કામ કરતા પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત ના થાય તે હેતુથી પોલીસકર્મીઓને PPE કિટ આપવામાં આવી છે. એટલું જ નહીં જાતે બનાવેલા માસ્કનું પણ વિતરણ […]

અમદાવાદ: પોલીસકર્મીઓની સુરક્ષા જરૂરી, પોલીસ સ્ટેશનના કર્મીઓને PPE કિટનું વિતરણ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:38 PM

અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને લઈ હવે પોલીસકર્મીઓની સુરક્ષા મહત્વની બની ગઈ છે. ત્યારે સ્થાનિક કોર્પોરેટર મહેશ પટેલે પોલીસ સ્ટેશનમાં PPE કિટનું વિતરણ કર્યું હતું. ફિલ્ડમાં કામ કરતા પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત ના થાય તે હેતુથી પોલીસકર્મીઓને PPE કિટ આપવામાં આવી છે. એટલું જ નહીં જાતે બનાવેલા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ  વાંચો: VIDEO: મુંબઈની જસલોક હોસ્પિટલમાં કામ કરતી 31 નર્સને કોરોના

Latest News Updates

વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
g clip-path="url(#clip0_868_265)">