VIDEO: પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, વિધાનસભામાંથી કર્યુ વોકઆઉટ

શિયાળુ સત્રના અંતિમ દિવસે પાક વીમા મુદ્દે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. પ્રશ્નોત્તરી દરમિયાન પાકવીમા મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા કરતા વેલમાં ધસી આવ્યા હતા અને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ […]

VIDEO: પાક વિમા મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો, વિધાનસભામાંથી કર્યુ વોકઆઉટ
Follow Us:
| Updated on: Dec 11, 2019 | 6:11 AM

શિયાળુ સત્રના અંતિમ દિવસે પાક વીમા મુદ્દે વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો મચી ગયો. પ્રશ્નોત્તરી દરમિયાન પાકવીમા મુદ્દે કૉંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા કરતા વેલમાં ધસી આવ્યા હતા અને સરકારની નીતિનો વિરોધ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કૃષિપ્રધાન આર.સી. ફળદુના જવાબમાં કોંગ્રેસ પક્ષે હુરિયો બોલાવ્યો હતો, જેથી સ્પીકરે સાર્જન્ટને બોલાવ્યા હતા અને કૉંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની ચીમકી આપી છે. જેને પગલે કૉંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વૉકઆઉટ કર્યું હતું. ત્યારબાદ ગૃહની બહાર પણ કૉંગ્રેસના ધારાસભ્યોએ પાકવીમાની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">