મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO

રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ બેઠકમાં CMએ વાયુ વાવાઝોડાને લઈને ખાસ માહિતી આપી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 10-09-2024 'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - […]

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કરી જાહેરાત, સ્થળાંતરીત લોકોને સરકાર ચૂકવશે કેસડોલ ,જુઓ VIDEO
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 8:30 AM

રાજ્ય પર વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ચુક્યું છે. ગાંધીનગરના કંટ્રોલરૂમ ખાતે મુખ્ય અધિકારીઓ સાથે થયેલી બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ અંગેની સ્પષ્ટતા કરી છે. આ બેઠકમાં CMએ વાયુ વાવાઝોડાને લઈને ખાસ માહિતી આપી.

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

CMએ જણાવ્યું કે ગાંધીનગરથી જે અધિકારીઓ અને પ્રધાનોને વિવિધ શહેરોમાં મોકલવામાં આવ્યા છે તેમને પરત બોલાવી લેવામાં આવશે સાથે જ વિસ્થાપિતોને પણ પોતાના ઘરે જવાની છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી વિસ્થાપિતોને સહાય પણ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પુખ્તવયના લોકોને સરકાર દિવસના 60 રૂપિયા અને બાળકોને દિવસના 45 રૂપિયા લેખે કેશડોલ્સ પણ ચૂકવશે તો આવતીકાલથી પોર્ટ એક્ટિવિટી અને શાળા-કોલેજે પણ કાર્યરત કરી દેવામાં આવશે. 144 ગામમાં વિજળીની સમસ્યા છે તેને પણ આજ રાત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: વડાપ્રધાન ઈમરાન ખાને આખી દુનિયાની સામે કપાવ્યુ પાકિસ્તાનનું નાક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
g clip-path="url(#clip0_868_265)">