દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

આજે દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. પત્ની અંજલી રૂપાણી સાથે મુખ્યપ્રધાન નર્મદાની મુલાકાતે છે. આ સાથે જ વર્લ્ડ બેંકના ચેરમેન પણ મુખ્યપ્રધાન સાથે આ મુલાકાતમાં જોડાવાના છે. મુખ્યપ્રધાનના આગમનને લઈ સ્વાગતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા
Follow Us:
| Updated on: Oct 27, 2019 | 12:29 PM

આજે દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. પત્ની અંજલી રૂપાણી સાથે મુખ્યપ્રધાન નર્મદાની મુલાકાતે છે. આ સાથે જ વર્લ્ડ બેંકના ચેરમેન પણ મુખ્યપ્રધાન સાથે આ મુલાકાતમાં જોડાવાના છે. મુખ્યપ્રધાનના આગમનને લઈ સ્વાગતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચોઃ ‘ક્યાર’ મચાવશે કહેર? વરસાદે વધારી તાતની ચિંતા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">