AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કોન્ટ્રાક્ટર કલ્પતરુ અને JMC ગ્રુપ ઉપર ગુજરાત સહિત 40 જગ્યાઓ પર આવકવેરાના દરોડા

કોન્ટ્રાક્ટર કલ્પતરુ અને JMC ગ્રુપ ઉપર આવકવેરાના દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગુજરાત, મુંબઈ, પુના, દિલ્લી, રાજસ્થાન સહિત 40 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં પણ કર્ણાવતી ક્લબ સામે આવેલી કોન્ટ્રાક્ટરની ઓફિસ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

Breaking News : કોન્ટ્રાક્ટર કલ્પતરુ અને JMC ગ્રુપ ઉપર ગુજરાત સહિત 40 જગ્યાઓ પર આવકવેરાના દરોડા
Income tax raids
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 04, 2023 | 12:25 PM
Share

Income tax raid : કોન્ટ્રાક્ટર કલ્પતરુ અને JMC ગ્રુપ ઉપર આવકવેરાના દેશવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગુજરાત, મુંબઈ, પુના, દિલ્લી, રાજસ્થાન સહિત 40 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં પણ કર્ણાવતી ક્લબ સામે આવેલી કોન્ટ્રાક્ટરની ઓફિસ ઉપર પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad Video : યુવતીની છેડતીની ઘટનામાં બંને વિધર્મી વ્યક્તિને ઝડપી લેવાયા, ઇસનપુરમાં આખી રાત પોલીસ કાફલો ખડકી દેવાયો

તો અમદાવાદ સિવાય રાજ્યના અન્ય એક બે જગ્યા ઉપર પણ આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. આ બંન્ને ગ્રુપ રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

g clip-path="url(#clip0_868_265)">