AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી

આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યંત ભારે પવન સાથે ધમધોકાર વરસાદ વરસી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર સિવાયના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.

Breaking News : આજે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી
| Updated on: Jun 02, 2026 | 7:56 AM
Share

આજે રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યંત ભારે પવન સાથે ધમધોકાર વરસાદ વરસી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદર સિવાયના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગે ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે.બોટાદ શહેરમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ વરસાદ થયો છે, પ્રમાણે હવામાન ખાતાની આગાહી મુજબ બોટાદ શહેરના અને તાલુકાઓમાં વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો છે.

હાઈવે જળમગ્ન થયો

મોરબીમાં મોડી રાતે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.પવન ફૂંકાવાની શરૂઆત થતા જ મોરબી શહેરમાં વીજળી ગુલ થઈ હતી.વાવ-થરાદ અને લાખણી, દિયોદર, થરાદ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે.ડીસા-થરાદ હાઈવે પર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.દિયોદર-જેતડા હાઈવે પર પણ વૃક્ષો ધરાશાયી થયા છે.લાખણીના ભીમાજી ગોળિયા નજીક હાઈવે જળમગ્ન થયો છે.

અનેક જગ્યાએ પાણી ભરાયા

તો અમદાવાદમાં વરસેલા વરસાદે વિનાશ વેર્યો છે. અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા છે.વૃક્ષો વાહનો પર પડતા અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળ્યો છે.કેટલીક જગ્યાએ ભારે પવનના કારણે હોર્ડિંગ્સ પર જમીનદોસ્ત થયા હતા.વેજલપુર વિસ્તારમાં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.સામાન્ય વરસાદમાં અમદાવાદ શહેરની હાલત સ્થિતિ દયનીય કરી છે. તો અમદાવાદ એરપોર્ટ પર ઉતરતી ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડિંગ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
સુરતમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત! Video
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
આજનું રાશિફળ : કોઈ મિત્ર કે પરિવારજન તમારી મદદ માંગી શકે છે
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
4,800 કિલોથી વધુ શંકાસ્પદ વરિયાળી અને પ્રતિબંધિત કલર ઝડપાયો
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
ભુજ નજીક કુકમા પાસે ઓઇલ ગોડાઉનમાં ભયાનક આગનો બનાવ
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
'ફ્રિજ' વગર દ્રાક્ષ મહિનાઓ સુધી તાજી રાખવાની અનોખી દેશી રીત
અંબાજી મંદિરમાં માઈભક્તોની સલામતી માટે મંદિરમાં કરાયુ સઘન ચેકિંગ
અંબાજી મંદિરમાં માઈભક્તોની સલામતી માટે મંદિરમાં કરાયુ સઘન ચેકિંગ
iPhone 18 Pro Max ખરીદવા માટે યુવકે વેચી દીધું પૂર્વજોનું 'સોનું'
iPhone 18 Pro Max ખરીદવા માટે યુવકે વેચી દીધું પૂર્વજોનું 'સોનું'
g clip-path="url(#clip0_868_265)">