AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદની 16 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કાર અને શાળાની બસોમાં બોમ્બ વિસ્ફોટનો ધમકીમાં ઉલ્લેખ

Ahmedabadમાં શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયું છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં જણાવાયું છે કે ગુજરાત ખાલિસ્તાનમાં ફેરવાશે અને બપોરે 1 વાગે 11 મિનિટે શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. ધમકીમાં કાર અને શાળાની બસોમાં પણ વિસ્ફોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

Breaking News : અમદાવાદની 16 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કાર અને શાળાની બસોમાં બોમ્બ વિસ્ફોટનો ધમકીમાં ઉલ્લેખ
| Updated on: Feb 16, 2026 | 11:58 AM
Share

અમદાવાદમાં શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. ખાલિસ્તાનના નામે મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેઈલમાં જણાવાયું છે કે ગુજરાત ખાલિસ્તાનમાં ફેરવાશે અને બપોરે 1 વાગે 11 મિનિટે શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. ધમકીમાં કાર અને શાળાની બસોમાં પણ વિસ્ફોટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વિશેષ રીતે, વડા પ્રધાન Narendra Modi અને ગૃહમંત્રી Amit Shah પર પણ નિશાન હોવાનું ધમકીમાં દાવો કરવામાં આવ્યો છે. ધમકી પંજાબી ભાષામાં મોકલવામાં આવી હતી, જેના કારણે શાળાઓના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓમાં તણાવ પ્રસરી ગયો.

બાળકોને આપી દેવામાં આવી રજા

સેટેલાઈટમાં આવેલી એ વન સ્કૂલ અને મકરબાની DAV સ્કૂલને ધમકી મળી છે, જ્યારે ડ્રાઇવ ઇન રોડ પર આવેલી એશિયા સ્કૂલને પણ ધમકી મળ્યા છે. પોલીસ અને બોમ્બ સ્ક્વાડને ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. શાળાઓની સુરક્ષા વધારવામાં આવી છે અને વિદ્યાર્થીઓને સલામત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ શાળાઓમાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે અને વાલીઓને પોતાના બાળકોને લઇ જવા કહી દેવામાં આવ્યુ છે.

અમદાવાદની 16 શાળાને મળી ધમકી

અમદાવાદની 16 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, આ શાળાઓ નીચે મુજબ છે

  • નવરંગપુરાની સંત કબીર સ્કૂલ
  • બાપુનગર વિસ્તારની સિલ્વર બેલ સ્કૂલ
  • કૃષ્ણનગરની અંકુર સ્કુલ
  • પાલડીની દીવાન બ્લલુભાઈ
  • એસજીવીપી ગુરુકુળ
  • નિરમા યુનિવર્સિટી
  • એજી હાઈસ્કૂલ
  • જે જે ઇન્ટરનેશનલ
  • વિદ્યાનગર સ્કૂલ
  • સીએન વિદ્યાલય
  • ખાલસા લિટલ સ્કૂલ
  • જીવીબા સ્કુલ-ઘોડાસર
  • બોપલ વિસ્તારની તુલિપ ઇન્ટરનેશનલ
  • DAV સ્કૂલ, મકરબા
  • એ વન સ્કૂલ
  • એશિયા સ્કૂલ
મહત્વનું છે કે અમદાવાદમાં અગાઉ પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલી છે. જો કે હજુ સુધી કોઇપણ શાળામાં તપાસ દરમિયાન કોઇ વસ્તુ મળી આવી નથી. જો કે હવે આ ધમકી ભર્યા મેઇલ કોણે કર્યા તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમે પણ ઈમેઈલની તપાસ શરૂ કરી છે.
આ તરફ સ્કૂલોને મળેલી ધમકી અંગે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે ધમકીઓ અંગે પૂરતી તપાસ કરવામાં આવશે. ધમકી આપનાર તત્વો સામે કડક હાથે કામ લેવાશે.

જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભમાં સાધુનો વેશ ધારણ કરી પ્રવેશ… કીર્તિ પટેલ શું સાબિત કરવા માગે છે ? આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
TET સામે શિક્ષકોનો રોષ, કલેક્ટર કચેરીએ ધરણાં, watch video
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
આજનું રાશિફળ: પ્રેમ અને સંબંધોમાં ખુશખબર, ધંધામાં રાખો સાવધાની
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
g clip-path="url(#clip0_868_265)">