AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આણંદના ઉમરેઠમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ઉપર 3 વિઘર્મી યુવકોએ આચર્યું દુષ્કર્મ, એક યુવકની અટકાયત, જુઓ Video

આણંદના ઉમરેઠમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા ઉપર ત્રણ યુવકોએ દુષ્કર્મ આચર્યું. 11માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ઉપર વિઘર્મી યુવકોએ દુષ્કર્મ આચર્યું છે.

Breaking News: આણંદના ઉમરેઠમાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ઉપર 3 વિઘર્મી યુવકોએ આચર્યું દુષ્કર્મ, એક યુવકની અટકાયત, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 12:04 AM
Share

આણંદના ઉમરેઠમાં દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા ઉપર ત્રણ યુવકોએ દુષ્કર્મ આચર્યું. 11માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા ઉપર વિઘર્મી યુવકોએ દુષ્કર્મ આચર્યું છે. સગીરાના મા-બાપે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે ઉમરેઠ પોલીસે ત્રણમાંથી એક યુવકની અટકાયત કરી છે. જ્યારે અન્ય બે યુવકો પોલીસ પકડથી દૂર છે.

ઉમરેઠ શહેરની એક સગીરવયની છોકરી આણંદ વિદ્યાનગર ખાતે અભ્યાસ અર્થે અપડાઉન કરતી હતી જે સમયે ઉમરેઠ શહેરના રિક્ષાવાળા રાહિલ અલ્લારખા વ્હોરા કે જે ઓડ બજાર ઉમરેઠ ખાતેનો રહેવાસી છે. જે સૌ પ્રથમ તેની સાથે મિત્રતા કેળવી સગીરવયની છોકરીની એકલતાનો લાભ લઇ રીક્ષામાં અપડાઉન સમયે ભોગબનનાર સાથે ફોટા પાડ્યા હતા.

ફોટા પાડયા બાદ તે ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકીઓ આપી તે ભોગબનનાર સગીરવયની છોકરી સાથે તેની મરજી વિરુદ્ધ ધાક ધમકી આપી ઉમરેઠ થી આણંદ જવાના રસ્તામાં રીક્ષામાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે

આરોપીએ પોતાની સાથે જ રીક્ષામાં અપડાઉન કરવા અને સંબંધ રાખવા ધાક ધમકીઓ આપી હતી જે બાબતથી ભોગબનનાર છોકરી કંટાળી જતા પોતાના માતાપિતા સાથે આજરોજ ઉમરેઠ પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ આપતા ત્વરિત જ તેઓની રજૂઆત સાંભળી પોલીસ દ્વારા ઈ.પી.કો કલમ 376 (2)(J),376 (2)(L), 354(D),506 તથા પોક્સો એક્ટની કલમ 6,10,12 મુજબ ગુનો રજીસ્ટર કરી તે ગુનાની ગંભીરતા સમજી ભોગ બનનારની પૂછપરછ કરી તાત્કાલિક એક ટીમને આરોપીની શોધખોળ માટે રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો : સબજેલ પાસે ટાંકીનું કરાયુ ડિમોલિશન, ગણતરીની સેકન્ડોમાં થઈ જમીનદોસ્ત- જુઓ Video

પોલીસ કાર્યવાહી બાદ ફરિયાદ નોંધાયના ગણતરીના સમયમાં જ આરોપી રાહિલ વ્હોરાને પકડી ગુનાની તલસ્પર્શી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે હજી પણ અન્ય આ ગુનામાં સંડોવાયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

આણંદ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
સુરતમાં દીપડાના ચામડાના કાળા કારોબારનો પર્દાફાશ
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
Breaking News : શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
રાજ્યમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે તવાઈ
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
Breaking News Surat: સુરતની હોસ્પિટલોમાં દર્દીના સગાઓને મળશે મફત ટિફિન
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
g clip-path="url(#clip0_868_265)">