રાજકોટમાં CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું ભાજપ માટે સત્તાએ સેવાનું સાધન

ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમ ટાઉન રાજકોટમાં સભાને સંબોધન કર્યું હતું. તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 24, 2021 | 9:06 PM

Rajkot: ગુજરાતમાં છ મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે હોમ ટાઉન રાજકોટમાં સભાને સંબોધન કર્યું હતું. તેમણે વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે  ભાજપ સત્તાને સેવાનું માધ્યમ માને છે. તેમજ Rajkot વાસીઓનો હું આભાર માંનું છું. તેમણે કહ્યું હતું કે રાજકોટમાં 64 બેઠક પછી કોંગ્રેસે ખાતું ખોલાવ્યું હતું. તેમજ કોંગ્રેસની આબરૂ Rajkotની જનતાએ 4 સીટ આપી બચાવી છે. સીએમ રૂપાણીએ કહ્યું કે જનસંઘ વખતથી રાજકોટ ભાજપનો ગઢ રહ્યો છે. તેમજ આવું જ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થવાનું છે. તેમજ અમારા પર વધુ જવાબદારી આવી છે, તેમ સમજી વિકાસ કરીશું. તેમણે કહ્યું કે છ મહાનગરપાલિકામાં કાર્યકરોની મહેનત રંગ લાવી છે.

આ પણ વાંચો: Uttar Pradesh વિધાનસભામાં ધ્વનિમતથી પસાર થયો એન્ટી લવ જેહાદ કાયદો, જાણો મહત્વની વાતો

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">