Bhupendra Patel બન્યા રાજ્યના 17માં મુખ્યપ્રધાન, રાજભવનમાં રાજ્યપાલે લેવડાવ્યા મુખ્યપ્રધાનપદના શપથ

Gujarat New CM Oath Taking : રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

Bhupendra Patel  બન્યા રાજ્યના 17માં મુખ્યપ્રધાન, રાજભવનમાં રાજ્યપાલે લેવડાવ્યા મુખ્યપ્રધાનપદના શપથ
Bhupendra Patel Takes Oath as 17th CM of Gujarat in a ceremony ahead of Assembly Election
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 3:06 PM

GANDHINAGAR : ભુપેન્દ્ર પટેલ રાજ્યના નવા મુખ્યપ્રધાન (Gujarat New CM Bhupendra Patel) બન્યા છે. રાજ્યના નવા મુખ્યપ્રધાને રાજ્યના 17માં મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા છે. રાજભવનમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ ભુપેન્દ્ર પટેલને મુખ્યપ્રધાનપદ માટે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. મખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)ના શપથગ્રહણ સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા પ્રધાન તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ (Amit Shah) ઉપસ્થિત રહ્યાં હતા.

આ સાથે જ શપથગ્રહણ સમારંભમાં આજની શપથવિધિમાં ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તેમજ કેન્દ્રીય પ્રધાનો અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ શપથગ્રહણ સમારોહમાં રાજભવન ખાતે પહેલેથી જ મોટા નેતાઓનો જમાવડો થઇ ગયો હતો. કાર્યકારી મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Vijay Rupani), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ(Nitin Patel), પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ નવસારીના સાંસદ સી.આર.પાટીલ (CR Patil) સહીત સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને BJP, RSS,VHP ABVPના નેતાઓ નેતાઓ હાજર રહ્યાં હતા.

રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પર શુભકામનાઓનો વરસાદ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભકામનાઓ આપી છે.

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ પણ ટ્વીટ કરીને રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને શુભકામનાઓ આપી છે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">